Gujarat Election 2022 Phase 2 Voting LIVE: બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા થયુ મતદાન, સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 19.17 ટકા મતદાન

Gujarat assembly election 2022: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી. 

Gujarat Election 2022 Phase 2 Voting LIVE: બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા થયુ મતદાન, સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 19.17 ટકા મતદાન
બીજા તબક્કાનું મતદાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 2:03 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયુ છે. મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થઈ ચૂક્યો છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી.  બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં સવારે 11 કલાક સુધીમાં સરેરાશ 19.17 ટકા મતદાન થયુ છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન થયુ (11 વાગ્યા સુધીમાં)

  • અમદાવાદ- 16.95 %
  • આણંદ- 20.38 %
  • અરવલ્લી- 20.83  %
  • બનાસકાંઠા- 21.03 %
  • છોટાઉદેપુર- 23.35 %
  • દાહોદ- 17.83 %
  • ગાંધીનગર- 20.39 %
  • ખેડા- 19.63 %
  • મહેસાણા- 20.66 %
  • મહિસાગર- 17.06 %
  • પંચમહાલ- 18.74 %
  • પાટણ -18.18 %
  • સાબરકાંઠા- 22.18 %
  • વડોદરા- 18.77 %

જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન થયુ (11 વાગ્યા સુધીમાં)

  • અકોટા- 16.55 %
  • અમરાઇવાડી- 14.89 %
  • આણંદ – 18.43 %
  • આંકલાવ- 22.66 %
  • બાલાસિનોર- 15.14 %
  • બાપુનગર- 16.70 %
  • બાયડ- 20.52 %
  • બેચરાજી- 20.60 %
  • ભિલોડા- 20.49 %
  • બોરસદ- 19.24 %
  • ચાણસ્મા- 18.57 %
  • છોટા ઉદેપુર- 19.47 %
  • ડભોઇ- 22.51 %
  • દહેગામ- 22.29 %
  • દાહોદ- 17.23 %
  • દાણીલીમડા- 15.02 %
  • દાંતા- 17.15 %
  • દરિયાપુર- 16.35 %
  • દસક્રોઇ- 21.16 %
  • ડીસા- 19.02 %
  • દીયોદર- 23.62 %
  • દેવગઢ બારીયા-16.41 %
  • ધંધુકા- 16.23 %
  • ધાનેરા- 22.00 %
  • ધોળકા -19.50 %
  • એલિસબ્રિજ -12.64 %
  • ફતેપુરા- 18.90 %
  • ગાંધીનગર ઉત્તર – 18.19 %
  • ગાંધીનગર દક્ષિણ- 19.40 %
  • ગરબાડા- 17.93 %
  • ઘાટલોડિયા- 18.73 %
  • ગોધરા- 19.02 %
  • હાલોલ- 12.21 %
  • હિંમતનગર- 22.09 %
  • ઇડર- 22.96 %
  • જમાલપુર-ખાડિયા- 14.28 %
  • જેતપુર- 23.16 %
  • ઝાલોદ- 19.06 %
  • કડી- 19.33 %
  • કાલોલ- 21.19 %
  • કલોલ- 21.03 %
  • કાંકરેજ- 23.12 %
  • કપડવંજ- 19.22 %
  • કરજણ- 21.03 %
  • ખંભાત- 20.48 %
  • ખેડબ્રહ્મા- 20.84 %
  • ખેરાલુ- 19.63 %
  • લીમખેડા- 17.45 %
  • લુણાવાડા- 17.16%
  • મહેસાણા- 19.60%
  • મહુધા- 20.24 %
  • મણિનગર- 17.59 %
  • માંઝલપુર- 13.06 %
  • માણસા- 21.88 %
  • માતર- 19.39%
  • મહેમદાવાદ- 22.72 %
  • મોડાસા- 21.52 %
  • મોરવાહડફ- 20.87  %
  • નડિયાદ- 17.28 %
  • નારણપુરા- 17.46 %
  • નરોડા- 14.95 %
  • નિકોલ- 14.60 %
  • પાદરા- 27.87 %
  • પાલનપુર- 18.94 %
  • પાટણ- 19.67 %
  • પેટલાદ- 20.79 %
  • પ્રાંતિજ- 22.89 %
  • રાધનપુર- 14.20 %
  • રાવપુરા- 14.94 %
  • સાબરમતી- 17.20 %
  • સાણંદ- 21.38 %
  • સંખેડા- 27.35 %
  • સંતરામપુર- 19.25 %
  • સાવલી- 21.85 %
  • સયાજીગંજ- 15.85 %
  • શહેરા- 20.99 %
  • સિદ્ધપુર- 20.50 %
  • સોજીત્રા- 22.25 %
  • ઠક્કરબાપાનગર- 15.87 %
  • થરાદ- 25.58 %
  • ઠાસરા- 19.25 %
  • ઉમરેઠ- 19.88 %
  • ઊંઝા- 21.85 %
  • વડગામ- 21.52 %
  • વડોદરા શહેર- 16.75 %
  • વાઘોડિયા- 20.87 %
  • વટવા – 13.80 %
  • વાવ- 18.98 %
  • વેજલપુર- 17.45 %
  • વીજાપુર- 21.51 %
  • વિરમગામ- 20.78 %
  • વિસનગર- 22.42 %

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">