AHMEDABAD : શું સાણંદમાં ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ નહી થાય ? જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

Ford Motors : ફોર્ડ કંપનીસાણંદ (Sanand)માં આવેલા પોતાના પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધી કરી દેવાનું નક્કી કર્યું છે.સાથે જ તેની જાણકારી તેમના કર્મચારીઓને કરી દેવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:45 AM

AHMEDABAD : ફોર્ડ કંપની(Ford Motors)એ ગુજરાતમાં કાર ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે.ત્યારે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને જ્યારે રોજગારી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે- ફોર્ડ કંપની સંપૂર્ણ કામ બંધ નથી કરવાની.ફોર્ડ કંપની કારના એન્જિન બનાવવાનું કામ ચાલું રાખશે.. અને જો ગુજરાતમાં અન્ય કોઈ કંપની તેનું હસ્તાંતરણ કરી લેશે અને ફોર્ડના યુનિટમાં બીજી કોઈ કંપની કામ શરૂ કરશે.. તેમણે કહ્યું કે- ફોર્ડ ભલે પોતાની કારનું ઉત્પાદન બંધ કરી રહી હોય પરંતુ માર્કેટમાં બીજી સારી કંપનીઓ છે.. જેમની કારનું વેચાણ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે.. અને તેના કારણે લોકોને રોજગારી પણ મળી રહી છે.

ફોર્ડ કંપની (ford Motors)એ સાણંદ (Sanand)માં આવેલો પોતાના પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધી કરી દેવાનું નક્કી કર્યું છે.સાથે જ તેની જાણકારી તેમના કર્મચારીઓને કરી દેવામાં આવી છે.ફોર્ડ કંપની તામીલનાડુંમાં પણ આવેલા પ્લાન્ટમાંને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે, સાણંદ પ્લાન્ટમાં એન્જીન બનાવવાનું શરૂ રહેશે.કંપનીએ પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, છેલ્લા 10 વર્ષમાં કંપનીએ 2 અબજ ડોલરની ખોટ કરી છે.

કંપનીએ તેના ચેન્નઈ અને સાણંદ પ્લાન્ટમાં આશરે 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપની આ પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ઇકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે.

ભારતમાં પોતાનો પ્લાન્ટ બંધ કરનારી જનરલ મોટર્સ પછી ફોર્ડ બીજી અમેરિકન ઓટો કંપની છે. બે દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યા બાદ 2017 માં જનરલ મોટર્સે જાહેરાત કરી હતી કે તે ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરશે. કંપનીએ ગુજરાતમાં તેનો હાલોલ પ્લાન્ટ એમજી મોટર્સને વેચ્યો હતો, જ્યારે તેણે મહારાષ્ટ્રમાં તેના તાલેગાંવ પ્લાન્ટને નિકાસ માટે ચલાવવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ગયા ડિસેમ્બરમાં ત્યાં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : AHMEDABAD : કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સિદ્ધી, ચાર મહિનામાં 156 પેટન્ટ અને IP ફાઇલ કરી વિક્રમ સર્જ્યો

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">