ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને પોસ્ટના ઓનલાઇન પોર્ટલમાં છેલ્લા 45 દિવસથી સર્જાઈ ખામી

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ ના જણાવ્યા પ્રમાણે તે પોર્ટલમા એક બે નહિ પણ 45 દિવસથી ખામી સર્જાઈ છે, જેના કારણે કેસને લગતી વિગતો મળી શકતી નથી અને કેસને કઈ રીતે આગળ વધારવો તે અંગે સમસ્યા સર્જાતી હોય છે. જે પોર્ટલને ફરી શરૂ કરવા માંગ ઉઠી છે.

ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને પોસ્ટના ઓનલાઇન પોર્ટલમાં છેલ્લા 45 દિવસથી સર્જાઈ ખામી
Defects in the last 45 days in the Consumer Grievance Redressal Forum and Post online portal
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 30, 2022 | 3:09 PM

લોકો (People) ને સગવડતા આપવા માટે સરકાર (Government) દ્વારા ઓનલાઇન સિસ્ટમ (Online system) શરૂ કરવામાં આવી છે. જોકે કેટલાક સ્થળે આ જ સુવિધા લોકો માટે અગવળતા બની છે, કેમ કે આ જ ઓનલાઈન સિસ્ટમમાં ખામી સર્જાતા હોવાનું સામે આવતુ હોય છે, જેના કારણે કામગીરી અટકી પડતી હોય છે, આવી જ રીતે ગ્રાહક ફરિાયદ નિવારણ ફોરમ (Consumer Grievance Redressal Forum) ની ઓનલાઈન સાઈટમાં એક બે નહિ પણ 45 દિવસથી ખામી સર્જાઈ છે, જેની અસર કેસ પર પડી રહી છે, તો પોસ્ટ વિભાગ (Post Department) માં પણ ઓનલાઇન સર્વરમાં માર્ચ મહિનામા ખામી (Defects) સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ગ્રાહક સુરક્ષા ફોરમ ગ્રાહકોને લઈને કામ કરે છે, તે પછી ગ્રાહકોને ન્યાય અપાવવાની વાત હોય કે છેતરપિંડી ની રકમ પરત અપાવવાની વાત હોય. જે ગ્રાહક ફોરમને લગતી સુવિધા લોકોને સરળતાથી મળી રહે તે માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરુ કરાયુ છે, જે છે CONFONET.NIC.IN જે પોર્ટલ પરથી અરજદારના વકીલો જજમેન્ટ, કેસનુ સ્ટેટસ. કેસ હિસ્ટ્રી સહિતની બાબતો જાણી શકે છે, જોકે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ ના જણાવ્યા પ્રમાણે તે પોર્ટલમા એક બે નહિ પણ 45 દિવસથી ખામી સર્જાઈ છે, જેના કારણે કેસને લગતી વિગતો મળી શકતી નથી અને કેસને કઈ રીતે આગળ વધારવો તે અંગે સમસ્યા સર્જાતી હોય છે. જે પોર્ટલને ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. કેમ કે 38 જિલ્લામાં ગ્રાહક ફોરમમા હાલમા 36 હજાર ઉપર કેસ પેન્ડીંગ ચાલી રહ્યા છે. જે સમસ્યા પાછળ મુકેશ પરીખે કોન્ટ્રાકટરને જવાબદાર ગણાવ્યા છે.

તો બીજી તરફ મુકેશ પરીખે પોસ્ટના ઓનલાઈન પોર્ટલ માં છેલ્લા પાંચ વર્ષથી દર માર્ચ મહિને કે જ્યારે ઓડીટ સહિતની કામગીરી થતી હોય છે, તેવા સમયે ખામી સર્જાતા હોવાના આક્ષેપ કર્યા છે. જે ખામી ના કારણે પોસ્ટ માં મની ટ્રાન્સફર, પાર્સલ સુવિધા, સ્પીડ પોસ્ટ, પીપીએફ, બેંકને લગતા કામ સહિતની અનેક કામગીરી પણ અસર પડી છે. તો માર્ચ મહિનામા વધુ કામગીરી હોવા છતા સર્વરમા સમસ્યા સર્જાતા પોસ્ટ વિભાગના કર્મચારીઓએ કામગીરી પુર્ણ કરવા નોકરીના સમય કરતા વધુ સમય કામ કરવું પડતું હોવાનું સ્વીકાર્યું, સાથે જ ખાતા ધારકોને હાલાકી પડતી હોવાની પણ વાત સ્વીકારી છે. જે સમસ્યા એસએપી નામના નવા સોફટવેર આવ્યા પછી વધી હોવાની કબુલાત કર્મચારીએ કરી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સરકારી ઓનલાઇન સર્વર માં ખામી સર્જાવી એ આ પહેલી ઘટના નથી, આ પહેલા આરટીઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ સરકારી પોર્ટલ માં ખામી સર્જાવાનું સામે આવ્યુ છે, જેવા આ વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે, ત્યારે સમયની માંગ છે કે આ પ્રકારની ખામીઓ ન સર્જાય તેવી એક ચોક્કસ વ્યવસ્થા ઉભી થાય. જેથી કર્મચારીઓને તો હાલાકી ન પડે પણ લોકોને પડતી સૌથી મોટી હાલાકી દૂર કરી શકાય.

આ પણ વાંચોઃ Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ, FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી

આ પણ વાંચોઃ Navsari: ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત ,પરિવારે મૃતક વિદ્યાર્થીની આંખોનું કર્યું દાન

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">