AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: મનપાએ PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા ફટકારી નોટિસ

PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ મનપાએ PSP પ્રોજેક્ટને નોટિસ ફટકારી છે. કોરોના અટકાવવાના પગલા ભરવામાં ઉપેક્ષા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ દિવસમાં 1 કરોડની રકમ દંડ પેટે જમા કરવા જાણ કરાઈ છે. જો દંડ જમા નહીં કરે તો તેનો ખુલાસો કંપનીએ કરવાનો રહેશે. Facebook પર […]

અમદાવાદ: મનપાએ PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા ફટકારી નોટિસ
| Updated on: Sep 18, 2020 | 9:10 PM
Share

PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ મનપાએ PSP પ્રોજેક્ટને નોટિસ ફટકારી છે. કોરોના અટકાવવાના પગલા ભરવામાં ઉપેક્ષા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ દિવસમાં 1 કરોડની રકમ દંડ પેટે જમા કરવા જાણ કરાઈ છે. જો દંડ જમા નહીં કરે તો તેનો ખુલાસો કંપનીએ કરવાનો રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">