AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, વેપારીને સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઓફિસમાં આવીને વેપારી પર છરી વડે હુમલો કર્યો.

Breaking News: અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, વેપારીને સારવાર અર્થે ખસેડાયો
Mihir Soni
| Edited By: | Updated on: Apr 03, 2023 | 3:47 PM
Share

અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે ઓફિસમાં આવીને હુમલો કર્યો હતો. દીપક પરમાર નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય ક્રાઈમની ઘટના પર નજર કરીએ તો અમદાવાદમાં સોનાની લૂંટ સામે આવી, જેમા અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ રસ્તા વચ્ચે બસ રોકાવી 13.50 કરોડનું 25 કિલો સોનું લઈ ફરાર થઈ ગયા હતા. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી. ક્રાઇમબ્રાંચે 5 આરોપીની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: મુંબઈમાં બીજેપી નેતા સુલતાના ખાન પર જીવલેણ હુમલો, બે અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો

આરોપી બુલિયન વેપારી ત્યાં નોકરી કરતો

અમદાવાદમાં ચોરી કરનાર આરોપી બુલિયન વેપારી ત્યાં નોકરી કરતો હતો.  19 જાન્યુઆરીના રોજ અમદાવાદથી મુંબઈ લક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસી આરોપી યશ પંડ્યા અને નિકિત મુંબઈના એક વેપારીને સોનું આપવા જઈ રહ્યા હતા. ત્યારે ભરુચ થી અંકલેશ્વર હાઈવે પાસે ચૌધરી પેલેસમાં બસ ચા- નાસ્તા માટે ઉભી રહી હતી. તે સમયે આરોપીએ 25 કિલો સોનું બસમાંથી ઉતારી ઇનોવા ગાડી લઈ આવેલા દીપ ઝાં, મોઇન અને નિકત સાળો સાથે સોનુ લઈ ફરાર થઈ ગયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">