AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ-હરાજી , જાણો વિગતો

ગુજરાતના અમદાવાદમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ-હરાજી જાહેરાત આપવામાં આવી છે . જેમાં બેંક દ્વારા બાકી લેણાંની વસૂલી માટે ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ - હરાજી કરવામાં આવશે. જેમાં આ દુકાનનું માપ 431.53 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 70,83,000 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 7,09,000 રાખવામાં આવી છે

Auction Today : અમદાવાદના ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ-હરાજી , જાણો વિગતો
Ahmedabad Shop E -Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 7:33 PM
Share

ગુજરાતના અમદાવાદમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ-હરાજી જાહેરાત આપવામાં આવી છે . જેમાં બેંક દ્વારા બાકી લેણાંની વસૂલી માટે ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ – હરાજી કરવામાં આવશે. જેમાં આ દુકાનનું માપ 431.53 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 70,83,000 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 7,09,000 રાખવામાં આવી છે. તેમજ આ દુકાનની નિરીક્ષણની તારીખ : 06 માર્ચ 2023, સવારે 11. 00 થી 12. 00 વાગ્યે સુધી નક્કી કરવામાં આવી છે. જેમાં ઇ- હરાજી તારીખ : 22 માર્ચ 2023, સવારે 11 વાગ્યેથી શરૂ કરવામાં આવશે.

Ahmedabad Shop E-Auction Detail

Ahmedabad Shop E-Auction Detail

જેમાં બેંક દ્વારા ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના  સિક્યોર લેણદાર નીચે છે.સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે ઇ- હરાજી કરવામાં આવશે.

Ahmedabad Shop E Auction Paper Cutting

Ahmedabad Shop E Auction Paper Cutting

જેમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે બેંકના અધિકૃત અધિકારીએ સંપત્તિનો કબજો મેળવી લીધો છે. https://disposalhub.com પર ઓનલાઇન હરાજી યોજવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વિયેતનામના રાજદૂત વચ્ચે મુલાકાત, રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઇડ્રોજનમાં સહભાગીતા અંગે ચર્ચા

Follow Us
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
g clip-path="url(#clip0_868_265)">