Auction Today : અમદાવાદના બોપલમાં રહેણાંક ખુલ્લા પ્લોટની ઇ -હરાજી, જાણો વિગતો

|

Jun 18, 2023 | 6:03 PM

Ahmedabad: ગુજરાતના(Gujarat) અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે રહેણાંક પ્લોટની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં સ્ટર્લિંગ કો-ઓપરેટિવ સોસાયટી, શિવ આશિષ સ્કૂલ સામે, બોપલ ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 482.62 ચોરસ મીટર છે.

Auction Today : અમદાવાદના બોપલમાં રહેણાંક ખુલ્લા પ્લોટની ઇ -હરાજી, જાણો વિગતો
Ahmedabad Bopal Plot E Auction

Follow us on

Ahmedabad: ગુજરાતના(Gujarat) અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે રહેણાંક પ્લોટની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં સ્ટર્લિંગ કો-ઓપરેટિવ સોસાયટી, શિવ આશિષ સ્કૂલ સામે, બોપલ ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 482.62 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 3,49,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 34,90,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 25,000 નક્કી કરવામાં આવી છે. જેની ઇ- હરાજી તારીખ : 13. 07. 2023 બપોરે 11. 00 વાગ્યેથી 1. 00 વાગ્યે સુધીની છે.

Ahmedabad Bopal Plot E Auction Detail

ઇચ્છુક બીડરોએ તેમની બીડ જમા કરાવતાં અગાઉ હરાજીમાં મુકાયેલી મિલકતોના ટાઈટલ, બોજાઓ અને મિલકતોને અસરકર્તાઓ/ અધિકારો બાકી હતા અંગે તેમની રીતે સ્વતંત્ર તપાસ કરી લેવા રહેશે. હરાજીની જાહેરાત બેંકની કોઈ પ્રતિબદ્ધતા અથવા બેંકના પણ પ્રતિનિધીત્વની રચના કરતી નથી અને કરેકે અમમાનવામાં આવશે.

Ahmedabad Bopal Plot E Auction Paper Cutting

મિલ્કતો જેની જાણમાં હોય અથવા ન હોય તેવા હાલના તમામ બોજાનો સહિત વેચવામાં આવશે. અધિકૃત અધિકારી સિક્યોર્ડ ક્રેડિટર કોઇપણ રીતે કોઈપણ ત્રાહીત પાર્ટીના અધિકારી બાકી લેણાં માટે જવાબદાર રહેશે નહીં. બિડ રકમ ઉપરાંતના અને વધારાના લાગુ પડતા જીએસટી/ટીડીએસ સફળ બીડરે ભોગવવાના રહેશે.  https://bank.sbi

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

જેના ના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરી ભારતીય સ્ટેટ બેંક, સિક્યોર્ડ ક્રેડિટરની વેબસાઈટ www.sbi.co.ln https://www.nstcecommerce,com/auctlonhome/ibaplindex.jsp, https://ibapl.In માં આપેલ લિંકનો સંદર્ભ લેશો.

 

આ પણ વાંચો :Kutch : એનડીઆરએફ અને PGVCL ટીમે સંયુક્ત કામગીરી કરી, માંડવીના ટોપણસર તળાવ વચ્ચેના વીજ પોલની મરમ્મત કરી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 5:30 pm, Sun, 18 June 23

Next Article