AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી,  જાણો વિગતો

ગુજરાતના અમદાવાદના નિકોલ વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં નિકોલ વિસ્તારમાં પંચમ શોપિંગ સેન્ટરમાં ઓફિસની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ ઓફિસનું કુલ ક્ષેત્રફળ 800. 26 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,55,00,000 રાખવામાં આવી છે.

Auction Today : અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી,  જાણો વિગતો
Ahmedabad Nikol Office E -Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:04 PM
Share

ગુજરાતના અમદાવાદના નિકોલ વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં નિકોલ વિસ્તારમાં પંચમ શોપિંગ સેન્ટરમાં ઓફિસની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ ઓફિસનું કુલ ક્ષેત્રફળ 800. 26 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,55,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 15,50,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 છે. જેની નિરીક્ષણની તારીખ 18.04.2023  સવારે 10.30  થી 5.00 વાગ્યે સુધીનો છે. જ્યારે ઇ- હરાજી તારીખ 28.04.2023  બપોરે 01.00 થી 3 . 00 વાગ્યે સુધીનો છે.

Ahmedabad Nikol Office E -Auction New Detail

Ahmedabad Nikol Office E -Auction New Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Nikol Office E -Auction Paper Cutting

Ahmedabad Nikol Office E -Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">