Auction Today : સાણંદના મોરૈયામાં સ્થાવર મિલકતની ઇ હરાજી, જાણો વિગતો

ગુજરાતના (Gujarat) અમદાવાદમાં બેંક ઓફ બરોડા દ્વારા લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં કેસર સીટી,મોરૈયા, સાણંદ, અમદાવાદમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટ નંબર, બી/104 કેસર સીટીની મિલકતની ઇ -હરાજી કરવામાં આવશે

Auction Today : સાણંદના મોરૈયામાં સ્થાવર મિલકતની ઇ હરાજી, જાણો વિગતો
Sanand Moraiya E Auction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 1:50 PM

Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના સાણંદના મોરૈયામાં  બેંક ઓફ બરોડા દ્વારા લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં કેસર સીટી,મોરૈયા, સાણંદ, અમદાવાદમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટ નંબર, બી/104 કેસર સીટીની મિલકતની ઇ -હરાજી કરવામાં આવશે . જેની રિઝર્વ કિંમત રૂપિયા 8,16,480 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 81,648 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ રૂપિયા 50,000 મુજબ છે. જેની નિરીક્ષણની તારીખ : 17.06.2023 સવારે 11.00 થી 2.00 વાગે સુધી છે. જ્યારે તેની ઇ- હરાજી તારીખ 21.06.2023 થી બપોરે 2. 00 વાગેથી 6 વાગે સુધી છે.

Sanand Moraiya E Auction Detail

Sanand Moraiya E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો  બેંક ઓફ બરોડાના  સિક્યોર લેણદાર તરીકે છે.

Sanand Moraiya E Auction Paper Cutting

Sanand Moraiya E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?

આ પણ વાંચો :   Ahmedabad માં ભારે પવન સાથે વરસાદ, સાબરમતી નદી તોફાની બની, જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">