AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના નરોડામાં સ્થાવર મિલકતની ઇ હરાજી, જાણો વિગતો

Ahmedabad :ગુજરાતના (Gujarat) અમદાવાદમાં આઇડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં મોહન નગર સોસાયટી, નરોડા, અમદાવામાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં 60 ચોરસ મીટરના બાંધકામ સાથેની મિલકતન ઇ -હરાજી કરવામાં આવશે .

Auction Today : અમદાવાદના નરોડામાં સ્થાવર મિલકતની ઇ હરાજી, જાણો વિગતો
Ahmedabad Naroda E Auction Detail
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 12:43 PM
Share

Ahmedabad :ગુજરાતના (Gujarat) અમદાવાદમાં રાજકોટ નાગરિક બેંક  દ્વારા લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં મોહન નગર સોસાયટી, નરોડા, અમદાવામાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં 60 ચોરસ મીટરના બાંધકામ સાથેની મિલકતન ઇ -હરાજી કરવામાં આવશે . જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,52,56,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 15,25,600 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. તેની ઇ- હરાજી તારીખ 06.07 . 2023  11. 00 થી 1 વાગે સુધી છે.

Ahmedabad Naroda E Auction

Ahmedabad Naroda E Auction

વેચાણની શરતો :

(૧) સ્થાવર મિલ્કત જેમ છે તેમ અને જવાં છે ત્યા” ના ધોરણે વેચાણ કરવામા આવશે. (૨) સદરહું મિલ્કત ઉપરના સમગ્ર બાકી વેરા, સરકારી તથા અર્ધસરકારી લેણા તથા વીજનિગમની બાકી રકમ ભરપાઈ કરવાની જવાબદારી તથા ટાઈટલની ફાઈલમાં કોઈ દસ્તાવેજ ૩ર(ક) માં પડેલ હોય કે કોઈ કાગળો ખુટતા હોય તો તે મેળવવાની સમગ્ર જવાબદારી ખરીદનારના શીરે રહેશે. (૩) સદરહુ મિલ્કત સંબંધમાં કોઈ કોર્ટ કેસ ચાલતા હોય તો તે કોર્ટ કેસોમાં, કોર્ટ જે હુકમ કરે તે મિલ્કત ખરીદનારને બંધનકર્તા રહેશે. (૪) માંગણીદાર કોઈપણ કિંમતે માંગણી કરી શકશે પરંતુ રીઝર્વ કિંમતના 10 ટકાની રકમનો બેંકર્સ /ડ્રાફટ બેંકની ફેવર સાથે સામેલ રાખવાનો રહેશે.

Ahmedabad Naroda E Auction Paper Detail

Ahmedabad Naroda E Auction Paper Detail

5) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 6) મિલકત લોટ પ્રમાણે  રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 7)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

આ પણ વાંચો : Gujarat: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શહેરનું નામ બદલવું જોઈએ ? વાંચો આ અહેવાલ

ગુજરાતના  તમામ  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">