Auction Today : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફ્લેટની ઇ- હરાજી, જાણો વિગતો
ગુજરાતના અમદાવાદમાં એચડીએફસી બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ચાંદલોડિયાના શિવ કેદારનાથ એપાર્ટમેન્ટ, અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ4 4.30 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 20,00,000 રાખવામાં આવી છે

ગુજરાતના અમદાવાદમાં એચડીએફસી બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ચાંદલોડિયાના શિવ કેદારનાથ એપાર્ટમેન્ટ, અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ4 4.30 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 20,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,00,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 20,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ : 15.05.2023 સવારે 10.00 થી 5.00 વાગ્યે સુધી છે. જ્યારે ઇ- હરાજી 05 .06.2023 સવારે 11.00 થી 12. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad Chandlodiya Flat E Auction Detail
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજોએચડીએફસી બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Chandlodiya Flat E Auction Paper Cutting
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…