AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદ જિલ્લામાં ફ્લેટની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના અમદાવાદ જિલ્લાના શેખપુર તાલુકાના આવેલી શમીક્ષા બિલ્ડિંગમાં ફ્લેટની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઇ -હરાજીની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોપર્ટીનું માપ 292 ચોરસ મીટર છે. તેમજ તેની રિઝર્વ કિંમત 1,65,00,000 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 16,50,000 રાખવામાં આવી છે. જ્યારે બીડ ઈન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 છે. તેમજ ઇ- હરાજી તારીખ 18.03.2023  સવારે 10.00 થી 12.00 વાગ્યે સુધીનો રાખવામાં આવ્યો છે.

Ahmedabad Flat E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 7:27 PM
Share

ગુજરાતના અમદાવાદ જિલ્લાના શેખપુર તાલુકાના આવેલી શમીક્ષા બિલ્ડિંગમાં ફ્લેટની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઇ -હરાજીની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોપર્ટીનું માપ 292 ચોરસ મીટર છે. તેમજ તેની રિઝર્વ કિંમત 1,65,00,000 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 16,50,000 રાખવામાં આવી છે. જ્યારે બીડ ઈન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 છે. તેમજ ઇ- હરાજી તારીખ 18.03.2023  સવારે 10.00 થી 12.00 વાગ્યે સુધીનો રાખવામાં આવ્યો છે.

Ahmedabad Flat E Auction Detail

Ahmedabad Flat E Auction Detail

જેમાં ખાસ કરીને ઉધાર કર્તાઓ અને જામીનદારોને નોટિસ આપવામાં આવે છે. આ સ્થાવર મિલકતો પર સુરક્ષિત કે ક્રેડિટ ધારક બંધારણીય/ ચાર્જ કરી મુકેલ છે. જેનો કબજો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના અધિકૃત અધિકારે લઇ લીધેલ છે. તેમજ મિલકત જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના ધોરણે લેણદારો અને જામીનદારોએ પાસેથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ વર્ણવેલી મિલકતોને બાકી રકમની વસૂલાત માટે ઇ- હરાજીની જાહેરાત કરી છે.

Ahmedabad Flat E Auction Paper Cutting

Ahmedabad Flat E Auction Paper Cutting

જ્યારે આ મિલકતનું ઓનલાઇન મોડથી www.mstcecommerce.com પર જાહેર ઇ -હરાજી દ્વારા તારીખ 18.03.2023 મંગળવારના રોજ સવારે 10.00 થી 12.00 વાગ્યે  વેચાણ કરવા માટે જાહેર જનતા માટે બીડ આમંત્રિત કરવામાં આવે છે.

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ

વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

g clip-path="url(#clip0_868_265)">