AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના સાણંદના શેલા ગામમાં ફલેટની ઇ- હરાજી, જાણો વિગતો

ગુજરાતના અમદાવાદમાં એચડીએફસી બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે  ફ્લેટ ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આરકસ ટાઉનશીપ સ્કીમ, શેલા ગામ, સાણંદ, અમદાવાદમાં આવેલ ફ્લેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ સ્થાવર મિલકતનું ક્ષેત્રફળ 264 .18 ચોરસ મીટર છે.

Auction Today : અમદાવાદના સાણંદના શેલા ગામમાં ફલેટની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Shela E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 8:12 PM
Share

ગુજરાતના અમદાવાદમાં એચડીએફસી બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે  ફ્લેટ ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આરકસ ટાઉનશીપ સ્કીમ, શેલા ગામ, સાણંદ, અમદાવાદમાં આવેલ ફ્લેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ સ્થાવર મિલકતનું ક્ષેત્રફળ 264 .18 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 5,75,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 57,50,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 1,00,000 છે. જેની નિરીક્ષણની તારીખ 07-04-2023 બપોરે 2.00 વાગેથી 5. 00 વાગે સુધીનો છે. જ્યારે ઇ- હરાજી તારીખ 19-04- 2023 બપોરે 2. 00 થી 3.00 વાગે સુધી છે.

Ahmedabad Shela E Auction Detail

Ahmedabad Shela E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો એચડીએફસી બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો :  Gujarati Video: એરપોર્ટમાં VIP ગેટ તોડી રીક્ષા સાથે ધસી ગયો રીક્ષા ડ્રાઇવર, રાજકોટ એરપોર્ટ ઉપર સર્જાઈ અફરાતફરી, જુઓ વીડિયો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">