Ahmedabad: એસઓજીએ નશાયુક્ત કફસિરપનો 900 બોટલનો જથ્થો કબજે કર્યો, આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં કફ શિરપના નશાનું ચલણ એટલે કે સસ્તા નશાનો વેચાણ વધ્યુ છે. જેમા શહેર એસઓજી દ્વારા ફરી એક વખત કફ શિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.અમદાવાદ એસઓજી એ દાણીલીમડા વિસ્તારમાંથી 1.44 લાખની કિંમતની 900 બોટલો કબ્જે કરી છે. સાથે જ એક આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad: એસઓજીએ નશાયુક્ત કફસિરપનો 900 બોટલનો જથ્થો કબજે કર્યો, આરોપીની ધરપકડ કરી
Ahmedabad SOG Arrested Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 16, 2022 | 5:33 PM

અમદાવાદ શહેરમાં કફ શિરપના નશાનુ ચલણ એટલે કે સસ્તા નશાનો વેચાણ વધ્યુ છે. જેમા શહેર એસઓજી દ્વારા ફરી એક વખત કફ શિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.અમદાવાદ એસઓજી એ દાણીલીમડા વિસ્તારમાંથી 1.44 લાખની કિંમતની 900 બોટલો કબ્જે કરી છે. સાથે જ એક આરોપીની ધરપકડ કરી છે. જોકે કફ શિરપ જે ગોડાઉનમાંથી લાવવામાં આવી અને કોને પહોચાડવાની હતી તે અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ શીવશંકર કેવટ છે. જે પોતાની રિક્ષામાં ગેરકાયદે કોડીન ફોસ્ફેટ ધરાવતી કફ શિરપની બોટલના જથ્થો લઈને જતો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. કોમર્શિયલ જથ્થામાં ઝડપાયેલી 900 કફ શિરપ આરોપી એક ગોડાઊનમાંથી લઈને આવ્યો હોવાની હકિકત મળતા પોલીસે તે ગોડાઉનની પણ તપાસ શરૂ કરી છે. જેની સાથે જ જે આરોપીને આ જથ્થો મોકલવાનો હતો. તે આરોપીના મોબાઈલ નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

જેમાં ઝડપાયેલ આરોપી શીવશંકર પોતે પણ કફ શિરપનો નશો કરતો હોવાનુ પોલીસ માની રહી છે. કારણ કે તે પોતાના નશા માટે આ કફ શિરપ નો ઉપયોગ કરતો અને તેની હેરાફેરી માટે પોતાની જ રિક્ષામાં તે કફ શિરપની હેરાફેરી કરતો હતો. આ સાથે જ આરોપી જેને આ જથ્થો આપવાનો હતો તે આરોપીની ધરપકડ બાદ નશાના રેકેટમા અન્ય આરોપીની સંડોવણી અંગે ખુલાસો થશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જેમાં શહેરમાં તાજેતરમાં જ અમદાવાદ એસઓજી દ્વારા કફ શિરપના અલગ અલગ કેસ કરી નશાનું નેટવર્ક તોડવા પોલીસે કાર્યવાહી કરી છે. જોકે હવે પોલીસની તપાસ કફ સિરપના સપ્લાયર અને ઉત્પાદક સુધી પહોચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. અને આ રેકેટમાં કેટલા આરોપી પોલીસ ગિરફ્તમા આવે છે.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">