Ahmedabad: વટવા GIDCમાં પ્રિન્ટિંગ કંપનીમાં મોટી આગ, ફાયર બ્રિગેડની 35 ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabadની વટવા જીઆઈડીસી ફેઝ-4માં પ્રિન્ટિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આ કંપનીમાં બોઈલર ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 19, 2021 | 9:45 PM

Ahmedabadની વટવા જીઆઈડીસી ફેઝ-4માં પ્રિન્ટિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આ કંપનીમાં બોઈલર ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં આજુબાજુના વિસ્તારમાં આગની જ્વાળા જોવા મળી રહી છે. કંપનીમાં આગ લાગતા જ આસપાસની અન્ય કંપનીના કર્મચારીઓ દોડીને સુરક્ષિત જગ્યાએ ગયા હતા. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. જેમાં ફાયર બ્રિગેડની 35 ગાડીઓ ઘટના સ્થળે છે. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  આગ ઓલવવા માટે જાનહાનિની આશંકા ઓ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,415 કેસ નોંધાયા, 4 લોકોના મોત

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">