Ahmedabad : તહેવારો આવે અને મોંઘવારી લાવે, શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓના ભાવમાં વધારો

શ્રાવણ માસમાં હાલ ફરાળી વાનગીઓના ભાવમાં વધારો થયો છે. જેમાં ફરાળી લોટ, ખાદ્ય તેલ તેમજ ફરાળી સામગ્રીઓના ભાવમાં વધારો થતાં વિવિધ વાનગીઓમાં ભાવ વધારો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:41 PM

Ahmedabad : હાય રે ઘોર કળિયુગ આવ્યો છે. શ્રાવણ માસમાં જયારે લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે કેટલાક લેભાગું વેપારીઓ ફરાળી વાનગીઓના ભાવોમાં વધારો કરીને બેઠા છે. જીહાં, શ્રાવણ માસમાં હાલ ફરાળી વાનગીઓના ભાવમાં વધારો થયો છે. જેમાં ફરાળી લોટ, ખાદ્ય તેલ તેમજ ફરાળી સામગ્રીઓના ભાવમાં વધારો થતાં વિવિધ વાનગીઓમાં ભાવ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસ કરતા શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં 30 ટકા જેટલો વધારો નોંધવામાં આવ્યો છે, તો ફરાળી વાનગીઓની સાથે ફ્રૂટના ભાવમાં પણ ભાવ વધારો નોંધાયો છે. સાથે જ ફરાળી ખીચડી 300-350 રૂપિયા પ્રતિ કિલો, બફ વડા 260 -320 રૂપિયા કિલો, મોરૈયો 110-145 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યો છે. ત્યારે હવે લોકોને ફરાળમાં શું ખાવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat માં પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું અનોખું આંદોલન, ગુરુવારે ડેપો પરથી ઇંધણ નહિ ઉપાડાય

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવામાં મદદ કરી રહી છે ‘દૂધ દુરંતો’, જાણો આ ટ્રેનની વિશેષતા

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">