Ahmedabad: ઘરકામ કરતા વૃદ્ધાએ જ મકાનમાં રહેતા વૃદ્ધાની કરી નાખી હત્યા, હત્યાને આત્મહતનામાં ખપાવી દેવાનો રચ્યો કારસો

અમદાવાદ શહેરમાં એક વૃદ્ધા એ જ અન્ય વૃદ્ધાની હત્યા કરી અને આ હત્યાને આત્મહત્યા ખપાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતું.

Ahmedabad: ઘરકામ કરતા વૃદ્ધાએ જ મકાનમાં રહેતા વૃદ્ધાની કરી નાખી હત્યા, હત્યાને આત્મહતનામાં ખપાવી દેવાનો રચ્યો કારસો
ફોટો - આરોપી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 02, 2022 | 4:32 PM

Ahmedabad: સામાન્ય રીતે પૈસાની લેતીદેતી મામલે વ્યાજખોરો અથવા અન્ય લોકો વચ્ચે બોલાચાલી, મારામારી કે હત્યાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. પંરતુ બે વૃધ્ધાઓ વચ્ચે પૈસાની લેતીદેતી મમાલે હત્યા કરી હોવાની કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં એક વૃદ્ધા એ જ અન્ય વૃદ્ધાની હત્યા કરી અને આ હત્યાને આત્મહત્યા ખપાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતું.

અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ મહિલા એ જ વૃદ્ધ મહિલાને જીવતા સળગાવી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા તાતાનગરમાં બે દિવસ પહેલા એક વૃદ્ધાનો મૃતદેહ તેમના ઘરના સ્ટોર રૂમ માંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા વૃદ્ધાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસને શંકા હતી કે વૃદ્ધા એ આત્મહત્યા નથી કરી પણ હત્યા થઈ છે જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી .

પોલીસે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ દિશામાં તપાસ કરતા વૃદ્ધાની હત્યા થઈ હોવાનુ સામે આવ્યું હતું. જેમાં પોલીસે રંજનબેન પરમાર નામની મહિલાની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રંજનબેન છેલ્લા ચાર વર્ષથી મૃતક મહિલાના પુત્રવધૂ જેમને પેરાલિસિસ થયેલ હોવાથી તેમની સાર સંભાળ રાખતા હતા. જો કે બનાવના દિવસે રંજનબેન અને મૃતક વૃદ્ધા વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં રંજનબેને કેરોસીન છાંટી વૃદ્ધાને સળગાવી દીધા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પોલીસ તપાસ દરમિયાન મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બંગડી પણ ગાયબ હતી. જેથી પોલીસે આ બાબતે પણ આરોપી રંજનબેનની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે રંજનબેન ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">