પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડળની સિદ્ધિ, માત્ર એક જ દિવસમાં માલ લોડ કરીને 24.57 કરોડ રૂપિયાની આવક મેળવી

15 નવેમ્બર 2021ના રોજ માત્ર એક જ દિવસમાં માલના લોડિંગથી 24 કરોડ 57 લાખ રૂપિયાની આવક થઈ , જે ગત વર્ષ કરતાં લગભગ 3 ગણું વધારે છે અને અત્યાર સુધીની બીજી મહત્તમ આવક છે

પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડળની સિદ્ધિ, માત્ર એક જ દિવસમાં માલ લોડ કરીને 24.57 કરોડ રૂપિયાની આવક મેળવી
Ahmedabad division earned an income of Rs 24 crore 57 lakh from goods shipments in just one day on 15 November 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 11:21 PM

AHMEDABAD : પશ્ચિમ રેલ્વે (Western Railway)ના અમદાવાદ મંડળ (Ahmedabad division) દ્વારા તારીખ 15 નવેમ્બર 2021ના રોજ માત્ર એક જ દિવસમાં માલના લોડિંગથી 24 કરોડ 57 લાખ રૂપિયાની આવક થઈ , જે ગત વર્ષ કરતાં લગભગ 3 ગણું વધારે છે અને અત્યાર સુધીની બીજી મહત્તમ આવક છે અગાઉ તા. 03 સપ્ટેમ્બર 2015 ના રોજ માલના લોડિંગમાંથી મહત્તમ 24.91 કરોડની આવક થઈ હતી.

આ માહિતી આપતા મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનએ જણાવ્યું કે હંગરી ફોર કાર્ગોની ઉત્તમ કલ્પનાના યોગ્ય અમલીકરણના ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ હેઠળ માલના લોડિંગ માટે વિવિધ 25 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.જેમાં ગ્રાહકોને માલ સામાનના લોડિંગમાં વિવિધ રાહતો આપવામાં આવી છે. જેના પરિણામે મંડળના ફ્રેઇટ લોડીંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

અમદાવાદ મંડળ દ્વારા ગયા વર્ષે 15મી નવેમ્બર 2020 ના રોજ કોલસાના બે રેકમાંથી 1.28 કરોડ ખાતરના 5 રેક થી 2.05 કરોડ, કન્ટેનરના 29 રેકમાંથી 4.03 કરોડ અને અન્ય સામગ્રીના 3 રેકમાંથી 0.98 કરોડ રૂપિયા સહિત કુલ 39 રેક દ્વારા 8.34 કરોડની આવક થઈ હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જ્યારે આ વર્ષે 15 નવેમ્બર 2021ના રોજ

1.કોલસાના 5 રેકથી 4 કરોડ, 2.ખાતરના 12 રેકથી 6.99 કરોડ, 3.પેટ્રોલિયમના એક રેકમાંથી 0.57 કરોડ, 4.કન્ટેનરના 38 રેકમાંથી 6.06 કરોડ, 5.ઓટોમોબાઈલના 3 રેકમાંથી 0.45 કરોડ, 6.મીઠાના 10 રેકમાંથી 4.2 કરોડ, 7.ઇન્ડસ્ટ્રીયલ મીઠાના 2 રેકમાંથી 0.85 કરોડ, 8.સ્ટીલ પાઇપના એક રેકમાંથી 0.5 કરોડ, તથા 7.અન્ય સામગ્રીના 4 રેક દ્વારા રૂ.0.95 કરોડ સહિત કુલ 76 રેક લોડ કરીને 24.57 કરોડ રૂપિયાની ની આવક મેળવી જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 3 ગણું વધારે છે.

આ પણ વાંચો : Cricket: અઝીમ રફીકનો ખુલાસો, કાળા અને બ્રાઉન ખેલાડીઓને ‘કેવિન’ કહેતા ઇંગ્લેન્ડના બે દિગ્ગજ ક્રિકેટર, કુતરાના નામ પણ એ જ રાખ્યા હતા

આ પણ વાંચો : INS Visakhapatnam: દરિયામાં પણ ભારતની તાકાત વધશે, INS વિશાખાપટ્ટનમ 21 નવેમ્બરે નૌકાદળના કાફલામાં જોડાશે

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">