Ahmedabad: ધોરણ 11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ, શાળાઓ માત્ર 25 જુના વિદ્યાર્થીઓને જ આપી શકશે પ્રવેશ

Ahmedabad Education update : અમદાવાદ શહેરમાં અંદાજીત 164 અને ગ્રામ્યમાં 117 મળીને કુલ 281 જેટલી સ્કુલોમાં 370 જેટલા વર્ગો છે. જેથી 75ની સંખ્યા પ્રમાણે 27,500 જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા છે.

Ahmedabad: ધોરણ 11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ, શાળાઓ માત્ર 25 જુના વિદ્યાર્થીઓને જ આપી શકશે પ્રવેશ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 4:38 PM

Ahmedabad Education Update: અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ11  સાયન્સની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શાળાઓ સાયન્સમાં (Science) માત્ર 25  જુના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશે. શહેરમાં સાયન્સ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યત્વે ત્રણ તબક્કામાં (Three Phase) આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમાં 8મી જુલાઈના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાશે. ત્યારબાદ 11મી જુલાઈએ બીજી અને 13મી જુલાઈના રોજ ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ધોરણ 10માં મળેલ માસ પ્રમોશનને (Mass promotion) કારણે ધોરણ 11માં પ્રવેશ માટે દર વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. જેને કારણે અમદાવાદ કોર્પરેશન (Ahmedabad Corporation) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઉપરાંત, ત્રણ રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે 20 જુલાઈના રોજ રાયખંડ કન્યાશાળામાં  પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેરમાં અંદાજીત 164 અને ગ્રામ્યમાં 117 મળીને કુલ 281 જેટલી સ્કુલોમાં 370 જેટલા વર્ગો છે. જેથી 75ની સંખ્યા પ્રમાણે 27,500 જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા છે.

માત્ર 25 જુના વિદ્યાર્થીઓને શાળાઓ આપી શકશે પ્રવેશ

ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટેનું મેરિટ (Merit) ગણિત, વિજ્ઞાન(Science)  અને અંગ્રેજી (English) વિષયોના મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમાં દરેક સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલો (Granted school)પોતાના માત્ર 25 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકશે. જ્યારે અન્ય બેઠકો પર કેન્દ્રિયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરની લઘુતમ સ્કુલોની (Minority School) વાત કરવામાં આવે તો લઘુમતી સ્કુલો પોતાની શાળાના 69 વિદ્યાર્થીઓ અને અન્ય 6 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.

કેટેગરીવાઈઝ (Categorywise) વાત કરવામાં આવે તો SC -05, ST-11 અને SEBC-20 જેટલી જગ્યાઓ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. જેથી, સામાજીક અને આર્થિક પછાત વર્ગના (Social and Financial Backward class) વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી  શકશે.

આ પણ વાંચો: Surat : SMC સંચાલિત શાળાના ધો. 11માં પ્રવેશ મેળવવા ભારે ઘસારો, પહેલા જ દિવસે 1542 ફોર્મનુ થયુ વિતરણ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">