અમદાવાદ: ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલા જ એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ અચાનક રદ, મુસાફરો પરેશાન

અમદાવાદ: ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલા જ એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ અચાનક રદ, મુસાફરો પરેશાન

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત થઈ છે. જો કે ડોમેસ્ટિક ફ્લાઈટ 2 મહિના પછી શરૂ થતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ મુસાફરોને જાણ કર્યા વિના જ એકાએક રદ કરી દેવાઈ છે. AI-534 અમદાવાદથી દિલ્હી, AI-614 અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ રદ કરાઈ છે. ફ્લાઈટ રદ […]

Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 6:41 PM

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત થઈ છે. જો કે ડોમેસ્ટિક ફ્લાઈટ 2 મહિના પછી શરૂ થતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ મુસાફરોને જાણ કર્યા વિના જ એકાએક રદ કરી દેવાઈ છે. AI-534 અમદાવાદથી દિલ્હી, AI-614 અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ રદ કરાઈ છે. ફ્લાઈટ રદ થતાં મુસાફરોએ અન્ય ફ્લાઈટમાં બુકીંગ કરાવવાની ફરજ પડી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati