અમદાવાદ: બોપલની 12 સોસાયટી અને ફ્લેટસ સહિત જિલ્લાના 11 ગામ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ

|

Sep 29, 2020 | 12:41 PM

અમદાવાદ જિલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા વધતાં રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોપલની 12 સોસાયટી અને ફ્લેટસને પણ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના 11 ગામોને પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ધોળકા, ચાંગોદર, જેતલપુર, ઓડ બારેજા, વાંચ, ગતરાડ, કઠવાડા, મકરોલ અને કેરાલા ગામનો સમાવેશ થાય છે.   Web […]

અમદાવાદ: બોપલની 12 સોસાયટી અને ફ્લેટસ સહિત જિલ્લાના 11 ગામ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ

Follow us on

અમદાવાદ જિલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા વધતાં રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોપલની 12 સોસાયટી અને ફ્લેટસને પણ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના 11 ગામોને પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ધોળકા, ચાંગોદર, જેતલપુર, ઓડ બારેજા, વાંચ, ગતરાડ, કઠવાડા, મકરોલ અને કેરાલા ગામનો સમાવેશ થાય છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:03 am, Mon, 4 May 20

Next Article