Ahmedabad : સીમનો ખાડો બન્યો કાળ ! વિરમગામ તાલુકામાં બે યુવાનોના ડૂબી જવાથી મોત

મહાદેવપુરા-વાસવા ગામની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી છે. ગામની સીમમાં ખાડામાં આ યુવાનો નાહ્વા પડ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના (Tragdy) ઘટી હતી.

Ahmedabad : સીમનો ખાડો બન્યો કાળ ! વિરમગામ તાલુકામાં બે યુવાનોના ડૂબી જવાથી મોત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:50 AM

વિરમગામ તાલુકામાં (Viramgam Taluka) બે યુવાનોનું ડૂબી જતાં મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે.મહાદેવપુરા-વાસવા ગામની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી છે. મળતી માહિતી મુજબ ગામની સીમમાં ખાડામાં આ યુવાનો નાહ્વા પડ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના (Tragdy) ઘટી હતી.

 ભરૂચના એક જ પરિવારના પાંચ લોકોના ડૂબવાથી મોત

ગયા રવિવારે નર્મદાના (Narmada) માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના (Bharuch) એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં એક મહિલાનો ગઈ રાતે જ મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે આજે વધુ 4  મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક વધીને પાંચ પર પહોંચ્યો છે. NDRF ની ટિમના પ્રયત્નો બાદ તેઓ પરિવારમાંથી એકપણ સભ્યને બચાવી શક્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, રવિવારે નર્મદા જિલ્લાના માંડણ ગામે કરજણ નદી (Karjan River) માં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ છતાં જ રાજપીપળા (Rajpipala) નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ રાત સુધી કરવામાં આવી હતી.હાલ વધુ ચાર મૃતદેહ મળી આવાત મૃત્યુઆંક વધીને પાંચ પર પહોંચ્યો હતો.મળતી માહિતી મુજબ ગયા રવિવારે રજાના દિવસે ભરૂચ જિલ્લાનો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા આવ્યો હતો, જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

Latest News Updates

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">