ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 7:11 AM

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આરોપીએ HDFCનો અધિકારી હોવાનું જણાવીને જુદી જુદી વીમા કંપનીઓની પોલીસીમાં રોકાણની લાલચ આપી હતી. ત્યારબાદ લાલચમાં આવેલા વેપારીને ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવી આપીને છેતરપિંડી આચરી હતી. તેણે વેપારીને ઉલ્લું બનાવવા માટે જુદા જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતાં જ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: એર ઈન્ડિયા વેચવાની વિરૂદ્ધ સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું કે દેશ વિરોધી સોદો, કોર્ટના દરવાજા ખખડાવીશ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">