અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન, ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન થતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા. IPS અધિકારી સંજય શ્રીવાસ્તવની તબિયત હાલ સુધારા પર છે. અમદાવાદના પોલીસ કમિશનરને તાવ અને ફેફસામાં ઈન્ફેક્શન જણાયું છે જો કે કોરોના થયો નથી. કે.ડી. હોસ્પિટલમાં દાખલ સંજય શ્રીવાસ્તવને થોડા જ દિવસોમાં રજા મળે તેવી શક્યતા છે Web Stories View more IPL 2024માં […]
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન થતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા. IPS અધિકારી સંજય શ્રીવાસ્તવની તબિયત હાલ સુધારા પર છે. અમદાવાદના પોલીસ કમિશનરને તાવ અને ફેફસામાં ઈન્ફેક્શન જણાયું છે જો કે કોરોના થયો નથી. કે.ડી. હોસ્પિટલમાં દાખલ સંજય શ્રીવાસ્તવને થોડા જ દિવસોમાં રજા મળે તેવી શક્યતા છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો