એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી, જુઓ VIDEO

અમદાવાદમાં એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી કરવા માં આવી છે. 50 જેટલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામ એજન્ટ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. RTOમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરનાર એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી. લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. એજન્ટ પ્રથા નાબૂદ કરવા વાહનવ્યવહાર કમિશ્નરે […]

એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 7:28 AM

અમદાવાદમાં એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી કરવા માં આવી છે. 50 જેટલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામ એજન્ટ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. RTOમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરનાર એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી. લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. એજન્ટ પ્રથા નાબૂદ કરવા વાહનવ્યવહાર કમિશ્નરે આદેશ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરત અને વડોદરાની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.3150, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">