અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં, જગન્નાથ મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે

અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નીકળશે નહીં. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળાઆરતી કરવામાં આવી.  મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. રથ મંદિરની બહાર નહીં નીકળે, મંદિરમાં રથને […]

અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં, જગન્નાથ મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:52 PM

અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નીકળશે નહીં. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળાઆરતી કરવામાં આવી.  મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. રથ મંદિરની બહાર નહીં નીકળે, મંદિરમાં રથને દર્શન માટે રખાશે. જગન્નાથ મંદિરમાં 10થી 15 ભક્તો વારાફરતી સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવામાં આવશે.

Gujarat govt to urge HC for permission to hold conditional Rath Yatra says CM Rupani jano cm rupani ae ahmedabad ratyatra vishe shu khyu

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">