ગુજરાત પોલીસના માથે કલંકની ટીલી ચોડનારો ફરાર સીપીઆઈ તરલ ભટ્ટ ATSના હાથે ઝડપાયો, જુઓ વીડિયો

|

Feb 03, 2024 | 7:42 AM

જુનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. ATSના હાથે સસ્પેન્ડ પીઆઇની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યો છે. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું અને એટીએસના હાથે થઈ ધરપકડ કરી છે.

ગુજરાત પોલીસના માથે કલંકની ટીલી ચોડનારો ફરાર સીપીઆઈ તરલ ભટ્ટ ATSના હાથે ઝડપાયો, જુઓ વીડિયો

Follow us on

જુનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. ATSના હાથે સસ્પેન્ડ પીઆઇની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યો છે. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું અને એટીએસના હાથે થઈ ધરપકડ કરી છે. અન્ય બે આરોપીની શોધખોળ ATSએ હાથ ધરી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

 

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તરલ ભટ્ટના અમદાવાદના ઘરે પડ્યા હતા ATSના દરોડા

જૂનાગઢ તોડકાંડ મામલે ATSની તપાસ તેજ બની છે. જેના પગલે પી આઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ એજન્સીઓના દરોડા પડ્યા છે. તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે ATS ની જુદી જુદી ટીમો કાર્યરત થઈ છે. તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ કરવામાં આવ્યુ છે.

સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો

અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:30 am, Fri, 2 February 24

Next Article