VIDEO: પાક વીમાનું નથી મળ્યું વળતર, 400 ખેડૂતોએ કર્યા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ

રાજ્યના ખેડૂતો પર આ વર્ષે કુદરતે કેર વરસાવ્યો છે. તેવામાં ખેડૂતોને પાકવીમો પણ નથી મળી રહ્યો. રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોને ગત વર્ષનું પાકવીમાનું વળતર નથી મળ્યું. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા સાથળ ગામમાં જ્યાં 400 ખેડૂતો ન્યાય ઝંખી રહ્યા છે. આ પણ વાંચો: VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર […]

VIDEO: પાક વીમાનું નથી મળ્યું વળતર, 400 ખેડૂતોએ કર્યા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 5:22 AM

રાજ્યના ખેડૂતો પર આ વર્ષે કુદરતે કેર વરસાવ્યો છે. તેવામાં ખેડૂતોને પાકવીમો પણ નથી મળી રહ્યો. રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોને ગત વર્ષનું પાકવીમાનું વળતર નથી મળ્યું. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા સાથળ ગામમાં જ્યાં 400 ખેડૂતો ન્યાય ઝંખી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર થશે મંથન

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ખેડૂતોનું કહેવું છે કે- તેમણે વર્ષ 2017-18 માટે પ્રિમિયમના 6.80 લાખ રૂપિયા ભરી દીધા છે. એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયાએ તેમનું પ્રિમિયમ કાપ્યું છે. છતાં આ કંપનીએ તેમને વળતર નથી ચૂકવ્યું. જેથી હવે ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">