AHMEDABAD : દીકરી હિંમતનો ‘દરિયો’, પુત્રીએ કર્યા પિતાના અંતિમસંસ્કાર

AHMEDABAD : એક દીકરી પણ દીકરા સમાન હોય છે. આજે દીકરા અને દીકરીમાં ભેદભાવનો હવે જમાનો રહ્યો નથી. કારણ કે દરેક ક્ષેત્રમાં આજે દીકરીઓએ નામ રોશન કર્યું છે.

AHMEDABAD :  દીકરી હિંમતનો ‘દરિયો’, પુત્રીએ કર્યા પિતાના અંતિમસંસ્કાર
પુત્રીઓએ પિતાની અર્થીને આપી કાંધ
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 7:41 PM

AHMEDABAD : એક દીકરી પણ દીકરા સમાન હોય છે. આજે દીકરા અને દીકરીમાં ભેદભાવનો હવે જમાનો રહ્યો નથી. કારણ કે દરેક ક્ષેત્રમાં આજે દીકરીઓએ નામ રોશન કર્યું છે. અને, એક પરિવારનું દીકરી એક દીકરાની જેમ જ સિંચન કરતી હોય છે. આવો જ એક ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેર નજીકના નાનકડા શહેર વિરમગામમાં. જયાં 3 દીકરીઓની હિંમતે ત્યાં હાજર સૌ-કોઇના હૃદયને હચમચાવી દીધા હતા.

વિરમગામ શહેરમાં પિતાની અંતિમયાત્રામાં 3 પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો

જીહાં, દીકરી વ્હાલનો દરિયો એ તો સૌ કોઇએ સાંભળ્યું છે. પરંતુ અહી તો દિકરી સાહસનો સાગર બની,જિંદગીભર હેત લગાડનારા પિતાની અંતિમયાત્રામાં માતા-પુત્રીઓએ કાંઘ આપી, અને, પુત્રીઓએ પિતાની ચિતાને અગ્નિદાહ પણ આપ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વાત છે વિરમગામ શહેરના લુહાર કોડ વિસ્તારમાં રહેતા સ્વ. ચંદુભાઈ કાનજીભાઈ રામી, ઉંમર વર્ષ 75, લાંબી બીમારીથી મૃત્યુ પામ્યા હતા. ત્યારે તેમને પુત્રો ન હોવાથી તેમની પુત્રીઓએ જ તમામ અંતિમક્રિયાઓ કરી હતી. આ અંતિમયાત્રામાં તેમની ત્રણ પુત્રીઓએ પિતાની અર્થીને કાંધ આપી સાથે જ અગ્નિદાહ પણ આપ્યો હતો.

આ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા ત્યાં હાજર કઢણ કાળજાના લોકોના પણ ડુંસકા સંભળાયા હતા. અને દિકરીઓએ પિતાને કાંઘ આપી અગ્નિદાહ આપી પુત્રની ફરજ અદા કરી હતી.અને દિકરો-દિકરી એક સમાનની ઉક્તિ સાર્થક કરી હતી.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">