કોરોના પોઝિટિવ દર્દી પ્રકૃતિના જન્મદિવસની ઉજવણી SVP હોસ્પિટલમાં નર્સ અને દર્દીઓએ તાળી પાડી કરી
દાણીલીમડા પોલીસ મથકના પીઆઇ હેમંત ચાવડાને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમનો ચેપ તેમની પુત્રી પ્રકૃતિને પણ લાગ્યો હતો. પુત્રી પ્રકૃતિ ચાવડાનો આજે જન્મ દિવસ હોવાથી SVP હોસ્પિટલમાં નર્સ અને કોરોનાના દર્દીઓએ તાળી પાડી તેને જન્મ દિવસની શુભકામના આપી. બે દિવસ પહેલા જ પ્રકૃતિ ચાવડાને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પણ […]
દાણીલીમડા પોલીસ મથકના પીઆઇ હેમંત ચાવડાને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમનો ચેપ તેમની પુત્રી પ્રકૃતિને પણ લાગ્યો હતો. પુત્રી પ્રકૃતિ ચાવડાનો આજે જન્મ દિવસ હોવાથી SVP હોસ્પિટલમાં નર્સ અને કોરોનાના દર્દીઓએ તાળી પાડી તેને જન્મ દિવસની શુભકામના આપી. બે દિવસ પહેલા જ પ્રકૃતિ ચાવડાને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: આવતીકાલથી રાજ્યમાં દુકાનો ખુલશે પણ શરતો લાગુ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો