અમદાવાદ: લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી, ગાયકવાડ હવેલી નજીક 1 કલાકમાં 7 કેસ દાખલ

|

Sep 30, 2020 | 12:01 PM

લોકડાઉનના ચુસ્ત અમલ માટે અમદાવાદના કોટ વિસ્તારમાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ વધુ કડક બની છે. ગાયકવાડ હવેલી નજીક છેલ્લા 1 કલાકમાં 7 કેસ લોકડાઉનના ઉલ્લંઘનના દાખલ કરવામાં આવ્યા છે અને જાહેરનામાના ભંગ બદલ લોકોની ધરપકડ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના […]

અમદાવાદ: લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી, ગાયકવાડ હવેલી નજીક 1 કલાકમાં 7 કેસ દાખલ

Follow us on

લોકડાઉનના ચુસ્ત અમલ માટે અમદાવાદના કોટ વિસ્તારમાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ વધુ કડક બની છે. ગાયકવાડ હવેલી નજીક છેલ્લા 1 કલાકમાં 7 કેસ લોકડાઉનના ઉલ્લંઘનના દાખલ કરવામાં આવ્યા છે અને જાહેરનામાના ભંગ બદલ લોકોની ધરપકડ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, પોલીસે બુટલેગરને ઝડપી પાડયા

 

Published On - 9:04 am, Thu, 9 April 20

Next Article