AHMEDABAD : સિવિલમાં મ્યુકરમાઇકોસિસના 12 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા, દર્દીઓએ સારવાર સાથે હિંમત રાખવાની કરી અપીલ

AHMEDABAD : કોરોના બાદ શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. અને, તેમાં પણ અસારવા સિવિલ એશિયાની મોટી હોસ્પિટલ હોવાને લઈને ત્યાં વધુ દર્દીઓ આવી રહ્યા છે.

AHMEDABAD : સિવિલમાં  મ્યુકરમાઇકોસિસના 12 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા, દર્દીઓએ સારવાર સાથે હિંમત રાખવાની કરી અપીલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 04, 2021 | 6:36 PM

AHMEDABAD : કોરોના બાદ શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. અને, તેમાં પણ અસારવા સિવિલ એશિયાની મોટી હોસ્પિટલ હોવાને લઈને ત્યાં વધુ દર્દીઓ આવી રહ્યા છે. જેમાં અસારવા સિવિલમાં હાલમાં મ્યુકોરમાઇકોસિસના 395 દર્દી દાખલ અને 519ની સર્જરી થઈ છે. તો 850 દર્દી સારવાર લઈ ગયા છે.

એટલું જ નહીં, પણ હોસ્પિટલમાં સારવારને લઈને સ્ટે લાંબો હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં આજે એક સાથે 12 દર્દી ડિસ્ચાર્જ કરાય છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર એક સાથે ગંભીર બિમારીને 12 દર્દીઓએ માત આપી છે. જેઓને આજે ડિસ્ચાર્જ કરાયા છે. 12 દર્દીઓ સર્જરી બાદ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. જે 12 દર્દીઓની 19 દિવસથી 1 મહિના સુધી સારવાર ચાલી હતી. જે તમામ દર્દીને કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મ્યુકોરમાઇકોસિસના દર્દીએ ડિસ્ચાર્જ થયા બાદ પોતાનો અનુભવ જણાવ્યો. જેમાં ચાંદલોડિયાના એક દર્દીને સવા મહિના પહેલા કોરોના થયો અને gcs હોસ્પિટલમાં 13 દિવસ સારવાર લઈ ઘરે પરત ફર્યા કે તરત બીજા દિવસે નાક અને આંખના ભાગના નજીકનો ભાગ સુન્ન થવા લાગ્યો. જેથી દર્દીને મ્યુકોરમાઇકોસિસ હોવાની આશંકા જતા તપાસ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અને તેઓ સિવિલમાં દાખલ થયા.

જ્યાં 19 દિવસની સારવાર બાદ તેઓ સાજા થતા આજે તેમના સહિત કુલ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. જે ડિસ્ચાર્જ થયેલ દર્દીએ મ્યુકોરમાઇકોસિસ રોગ ગંભીર રોગ છે પણ તેનાથી ડરવાની જરૂર નહીં હિંમત સાથે લડત આપવાની પણ અપીલ કરી છે. સારવાર અને દવા સાથે હિંમત હશે તો રોગને આપી શકાશે માત તેવું પણ દર્દીએ જણાવ્યું.

એટલું જ નહીં, પણ શહેરમાં સોલા સિવિલ, અસારવા સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલ મળી 60થી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીના મોત થયાની પણ ચર્ચા છે. જેમાં સોલા સિવિલમાં 48 દર્દી દાખલ છે. તો 78 દર્દી અત્યારે સુધી નોંધાઈ ચુક્યા છે. જેમાં એક દર્દીનું મોત થયું. તો અસારવા સિવિલમાં હાલ 385 દર્દી દાખલ અને 850એ સારવાર લીધી.

દરરોજ 2 થી 3ના મોત થાય છે. ગત રોજ 4 દર્દીના મોત થયા. તો ડેન્ટલ હોસ્પિટલમાં 5 ઉપરાંત દર્દીના મોત થયા છે. 100 ઉપરાંત લોકોના જડબા અને તાળવા કાઢવામાં આવ્યા છે. જે આંકડો જ બતાવે છે કે શહેરમાં મ્યુકોરમાઇકોસિસને લઈને શું પરિસ્થિતિ છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">