AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી

અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ […]

અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી
| Updated on: Dec 02, 2020 | 5:35 PM
Share

અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ બંધ છે. અનેક નેતાઓ અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય કામગીરી નથી કરાતી. સ્થાનિકોને ચિંતા છે કે, જ્યારે શાળાઓ ખુલશે ત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ વધુ બગડશે. રેલવે દ્વારા મંથર ગતિએ કામગીરી કરાતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે ગરનાળુ વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની માગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">