અફવાએ લગાડ્યા વ્યસનીઓને ધંધે, જાણો ક્યાં લાગી ફરી લાંબી લાઈનો

  જૂનાગઢમાં ફરી એકવાર નિયમો નેવે મૂકીને લોકોએ લાંબી લાઈનો લગાવી. આ લાઈન કોઈ જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે નહિ પણ આ લાઈન વ્યસનીઓએ  તંબાકુ મિશ્રિત  માવા લેવા માટે લગાવી હતી. જૂનાગઢમાં ફરી એકવાર લોકડાઉન લાગુ થશે તેવી ભીતિ ના પગલે વ્યસનીઓ રીતસરના પાન બીડીની દુકાનોમાં જોતરાઈ ગયા હતા. જુઓ આ વિડીયો કે કેટલી લાંબી લાઈન […]

અફવાએ લગાડ્યા વ્યસનીઓને ધંધે, જાણો ક્યાં લાગી ફરી લાંબી લાઈનો
http://tv9gujarati.in/afva-ae-lagadya-…ani-aone-dhandhe/ ‎
Follow Us:
| Updated on: Jul 04, 2020 | 10:50 AM

જૂનાગઢમાં ફરી એકવાર નિયમો નેવે મૂકીને લોકોએ લાંબી લાઈનો લગાવી. આ લાઈન કોઈ જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે નહિ પણ આ લાઈન વ્યસનીઓએ  તંબાકુ મિશ્રિત  માવા લેવા માટે લગાવી હતી. જૂનાગઢમાં ફરી એકવાર લોકડાઉન લાગુ થશે તેવી ભીતિ ના પગલે વ્યસનીઓ રીતસરના પાન બીડીની દુકાનોમાં જોતરાઈ ગયા હતા. જુઓ આ વિડીયો કે કેટલી લાંબી લાઈન વ્યસનીઓએ  લગાવી.

જણાવવુ રહ્યુ કે , વેપારીઓના સમજાવ્યા છતાંં લોકોએ લાઈન લગાવી અને સરેઆમ નિયમોનો ભંગ કર્યો. વેપારીઓએ લોકોને અફવાથી દૂર રહેવા માટેની અપીલ પણ કરી.છતાં પણ વ્યસનીઓ લાઈન માંથી બહાર નિકળવા માટે તૈયાર નહોતાં

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">