AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9ના અહેવાલની અસર, સોલા સિવીલમાં શોભાના ગાંઠિયા સમાન ફાયર સેફ્ટના સાધનો અંગેના અહેવાલ બાદ જાગ્યુ તંત્ર, ઉપરી અધિકારીઓની હાજરીમાં વિવિધ સાધનોની કરાઈ ચકાસણી

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલના કોવીડના દર્દીઓ માટેના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાદ, ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલે, અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ સિવીલ હોસ્પિટલના વિવિધ ફાયર સેફ્ટીના સાધનોની રિયાલીટી ચેક કરીને અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ અહેવાલ પ્રસારીત કર્યાના ગણતરીના કલાકોમાં જ તેના પડધા પડ્યા હતા. ટીવી9 ગુજરાતીમાં સોલા સિવીલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો શોભાના […]

TV9ના અહેવાલની અસર, સોલા સિવીલમાં શોભાના ગાંઠિયા સમાન ફાયર સેફ્ટના સાધનો અંગેના અહેવાલ બાદ જાગ્યુ તંત્ર, ઉપરી અધિકારીઓની હાજરીમાં વિવિધ સાધનોની કરાઈ ચકાસણી
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:48 AM
Share

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલના કોવીડના દર્દીઓ માટેના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાદ, ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલે, અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ સિવીલ હોસ્પિટલના વિવિધ ફાયર સેફ્ટીના સાધનોની રિયાલીટી ચેક કરીને અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ અહેવાલ પ્રસારીત કર્યાના ગણતરીના કલાકોમાં જ તેના પડધા પડ્યા હતા. ટીવી9 ગુજરાતીમાં સોલા સિવીલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠીયા સમાન હોવાનુ દર્શાવ્યુ હતું. આ અહેવાલ બાદ સોલા સિવીલ હોસ્પિટલના ઉપરી અધિકારીઓની હાજરીમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. તો હોસ્પિટલમાં સતત હાજર રહેનારા મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફને પણ હાજર રખાયા હતા તેમની સામે નિર્દેશ પણ કરાયા હતા જેથી આગ લાગવાની કોઈપણ પરીસ્થિતિમાં તેનો ઉપયોગ સૌ કોઈ સરળતાથી કરી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">