ખેડા નેશનલ હાઈવે પર ટ્ર્ક-લકઝરી વચ્ચે અકસ્માત, ટ્રકમાં ફસાયેલા 3ને ભારે જહેમત બાદ બહાર કઢાયા

નેશનલ હાઈવે 8 ઉપર ખેડાના ગુતાલ પાટીયા નજીક ટ્ર્ક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા કુલ ચારને ઈજા પહોચી છે. ટ્રકમાં ફસાયેલા 3 જણાને નડીયાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢીને વધુ સારવાર અર્થે નદીયાદ ખસેડ્યા છે. પોરબંદરથી મુંબઈ 24 મુસાફરો સાથે જઈ રહેલી લકઝરી બસ, નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગુતાલ પાટીયા […]

ખેડા નેશનલ હાઈવે પર ટ્ર્ક-લકઝરી વચ્ચે અકસ્માત, ટ્રકમાં ફસાયેલા 3ને ભારે જહેમત બાદ બહાર કઢાયા
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 9:45 PM

નેશનલ હાઈવે 8 ઉપર ખેડાના ગુતાલ પાટીયા નજીક ટ્ર્ક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા કુલ ચારને ઈજા પહોચી છે. ટ્રકમાં ફસાયેલા 3 જણાને નડીયાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢીને વધુ સારવાર અર્થે નદીયાદ ખસેડ્યા છે. પોરબંદરથી મુંબઈ 24 મુસાફરો સાથે જઈ રહેલી લકઝરી બસ, નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગુતાલ પાટીયા નજીક ઉભી હતી. ત્યારે ઘસમસતી આવતી ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્ર્કની અંદર રહેલા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈને ફસાઈ ગયા હતા. જો કે નડીયાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ટ્ર્કમાં ફસાયેલા ત્રણને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃભાજપ તારા રાજમાં પ્રજા છે પરેશાન, ભાજપના વિકાસમાં પડ્યા ખાડા, રોડ ધોવાતા ધોરાજીમાં સત્તાધીશ વિરુધ્ધ લાગ્યા બેનર્સ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">