AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં નીકળી આક્રોશ રેલી, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવવાની કરી રહ્યાં છે માગ

રાજકોટમાં માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસે જ અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના ન્યાય માટે આક્રોશ રેલી યોજવામાં આવી હતી. શહેરનાં પંચાયત ચોકમાં ગત તારીખ 29નાં રોજ કારચાલક મહિલાએ બે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. જેમાં ચાર્મી વઘાસિયા નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે કારચાલક મહિલાની ધરપકડ કરી લીધી હતી. પરંતુ આજે વિદ્યાર્થીઓ અને મૃતક ચાર્મીના પરીજનો […]

રાજકોટમાં નીકળી આક્રોશ રેલી, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવવાની કરી રહ્યાં છે માગ
Gaurav Dave
| Edited By: | Updated on: Feb 04, 2019 | 9:23 AM
Share

રાજકોટમાં માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસે જ અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના ન્યાય માટે આક્રોશ રેલી યોજવામાં આવી હતી. શહેરનાં પંચાયત ચોકમાં ગત તારીખ 29નાં રોજ કારચાલક મહિલાએ બે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી.

જેમાં ચાર્મી વઘાસિયા નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે કારચાલક મહિલાની ધરપકડ કરી લીધી હતી. પરંતુ આજે વિદ્યાર્થીઓ અને મૃતક ચાર્મીના પરીજનો દ્વારા આક્રોશ રેલી યોજવામાં આવી હતી.

પંચાયત ચોકથી પોલીસ કમિશ્નર અને ત્યાંથી જીલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને વિદ્યાર્થીઓએ રોષ પ્રગટ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને મૃતક વિદ્યાર્થીનીનાં પરીજનોની માગ છે કે, કારચાલક મહિલાને આકરામાં આકરી સજા આપવામાં આવે અને મૃતક ચાર્મીને ન્યાય આપવામાં આવે. શહેરનાં ઇન્દીરા સર્કલ અને કોટેચા ચોક ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો.

જુઓ VIDEO:

પોલીસ કમિશ્નર કચેરીએ ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે વિદ્યાર્થીઓને સાથે રાખીને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવી હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરવા માગ કરી હતી. જોકે પોલીસ કમિશ્નરે સિનિયર અધિકારીની નિમણૂંક કરી વહેલો કેસ ચલાવવા માટેની ખાત્રી આપી હતી.

[yop_poll id=1067]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">