કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને, મેડિકલ સ્ટોર્સમાં ગ્રાહકો પાસેથી ભાવમાં ખુલ્લેઆમ લૂંટ

કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 75 રૂપિયામાં મળતા માસ્કના 900 રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે. માસ્કના ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી અમદાવાદનાં મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. મનફાવે તેમ ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. હાલ એન-95 માસ્કની અત્યારે સૌથી વધુ ડિમાન્ડમાં છે.   Web Stories View […]

કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને, મેડિકલ સ્ટોર્સમાં ગ્રાહકો પાસેથી ભાવમાં ખુલ્લેઆમ લૂંટ
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 6:24 AM

કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 75 રૂપિયામાં મળતા માસ્કના 900 રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે. માસ્કના ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી અમદાવાદનાં મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. મનફાવે તેમ ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. હાલ એન-95 માસ્કની અત્યારે સૌથી વધુ ડિમાન્ડમાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેનો બજાર ભાવ રૂપિયા 800થી 900 બોલાઈ રહ્યો છે. ત્યારે સામાન્ય ત્રણ લેયર માસ્ક પણ રૂ.40 સુધી વેચાઈ રહ્યા છે. હોલસેલ કિંમતમાં માત્ર 3 રૂપિયામાં જ મળતા માસ્કના ભાવ કોરોનાના ફૂફાડાથી અનેકગણા વધી ગયા છે અને કોરોનાના ભયથી ગ્રાહકો બેફામ લૂંટાઈ રહ્યા છે. એટલું જ નહીં એન-95નાં નામે બીજા પણ કેટલાય માસ્ક ગ્રાહકોને અપાઈ રહ્યા છે. બીજી તરફ ભાવ વધતા કેટલાક મેડિકલોમાં તો માસ્કનો ધંધો જ બંધ કરી દેવાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદીઓ જાહેરમાં થૂંકવા પર ચેતી જ્જો નહીં તો થશે રૂપિયા 10 હજારનો દંડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">