AMC એ રજુ કર્યા ચોંકાવનારા આંકડા: આટલી શાળાઓ, રહેણાંક-કોમર્શિયલ બિલ્ડીંગ, મોલ પાસે ફાયર NOC જ નથી

રાજ્યમાં ફાયર સેફટી એકટના અમલ અંગે જાહેરહિતની અરજી થઈ હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં ફાયર NOC ને લઈને હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 6:22 AM

રાજ્યમાં ફાયર સેફટી એકટના (Fire safety act) અમલ અંગે જાહેરહિતની અરજી થઈ હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) હાઈકોર્ટમાં (Highcourt) જવાબ રજૂ કર્યો હતો. AMCના જવાબ અનુસાર અમદાવાદમાં 10,222 બિલ્ડીંગ છે. જેમાંથી 2,456 ઈમારતો એવી છે કે, જેની પાસે ફાયર NOC (Fire NOC) નથી. જેમાં 1,449 રહેણાંક બિલ્ડીંગ છે. તો બીજી તરફ 508 બિલ્ડીંગ એવી છે કે, રહેણાંક સાથે કોમર્શિયલ છે. અને 63 બિલ્ડીંગ કોમર્શિયલ છે. કે જેની પાસે ફાયર NOC નથી. બીજી તરફ અમદાવાદમાં 417 શાળા એવી છે કે, જેમની પાસે ફાયર NOC નથી. સાથે જ 10 મોલ ઓડિટોરિયમ, મલ્ટિપ્લેક્સ, થિયેટર પાસે NOC નથી.

તો બીજી તરફ AMC હાઈકોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 2500 થી વધુ પ્રિમાઈઝીસને સીલ મારવામાં આવ્યા છે. જેમાં 1295 દુકાન અને ઓફિસ છે. 660 હોટલ અને રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવ્યા છે. 603 શાળા અને કોલેજને સીલ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા 2 હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 250 શાળાને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે. જાહેર છે કે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર અને તંત્ર ફાયર NOC ને લઈને ખુબ સજાગ બન્યું છે. કોર્ટે આગામી સુનાવણી 13 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો: Ahmedabad: ‘અબ કી બાર પેટ્રોલ 100 કે પાર’, બેનર્સ સાથે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો, જુઓ તસ્વીરો

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">