આવતીકાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડશે, 12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે, રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂઆત થશે

આવતીકાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડશે, 12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે, રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂઆત થશે
https://tv9gujarati.in/aavtikal-thi-vad…us-dodvani-sharu/

આવતીકાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય એસટી નિગમ દ્વારા લેવામાં આવ્યો છે. 12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે. 24 એસી બસનું પણ  સંચાલન શરૂ થશે. અમદાવાદ-ડીસા, ભાવનગર, દાહોદ, મોરબી રૂટ શરૂ થવા સાથે રાજકોટ-દીવ, અમદાવાદ-અંબાજી રૂટ પણ ચાલુ થશે. 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન કાલથી […]

Pinak Shukla

|

Sep 10, 2020 | 9:42 AM

આવતીકાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય એસટી નિગમ દ્વારા લેવામાં આવ્યો છે. 12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે. 24 એસી બસનું પણ  સંચાલન શરૂ થશે. અમદાવાદ-ડીસા, ભાવનગર, દાહોદ, મોરબી રૂટ શરૂ થવા સાથે રાજકોટ-દીવ, અમદાવાદ-અંબાજી રૂટ પણ ચાલુ થશે. 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન કાલથી શરુ કરાશે એમ રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂઆત થશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati