બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયાએ લીધો 3 બાળકોનો ભોગ, આરોગ્ય વિભાગ હરકતમાં

બનાસકાંઠાના ચિભડા ગામે ડિપ્થેરિયા રોગની દહેશત વચ્ચે પ્રાથમિક શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે. પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના આદેશના કારણે સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે. ડિપ્થેરિયાના ચેપને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.  જુઓ VIDEO : Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ […]

બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયાએ લીધો 3 બાળકોનો ભોગ, આરોગ્ય વિભાગ હરકતમાં
3 students died of diphtheria
Follow Us:
| Updated on: Jan 05, 2019 | 7:11 AM

બનાસકાંઠાના ચિભડા ગામે ડિપ્થેરિયા રોગની દહેશત વચ્ચે પ્રાથમિક શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છેપ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના આદેશના કારણે સ્કૂલમાં રજા જાહેર કરાઈ છેડિપ્થેરિયાના ચેપને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે

જુઓ VIDEO :

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ઉલ્લેખનીય છે કે ચિભડા ગામમાં ડિપ્થેરિયાના કારણે અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત થયા છે. તેથી વધુ બાળકો આ રોગના ભરડામાં ન આવે તે માટે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. ત્રણ બાળકોના મોતની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ ચિભડા ગામે પહોંચી છે..રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લાના વહીવટી તંત્ર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છેહાલ વાયરલ ડિપ્થેરિયાની ઝપટમાં આવેલા 10 બાળકો સારવાર હેઠળ છે.

[yop_poll id=474]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">