રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મોત! 28 વર્ષીય યુવાનનું ડેન્ગ્યુને કારણે મોત, જુઓ VIDEO

રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મોત! 28 વર્ષીય યુવાનનું ડેન્ગ્યુને કારણે મોત, જુઓ VIDEO

ઠંડીનો પારો વધતા રોગચાળો પણ વકર્યો છે ત્યારે રાજકોટમાં ડેન્ગ્યુને કારણે 28 વર્ષીય એક યુવાનનું મોત થયું છે. 22 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવતા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ગઈકાલે તબિયત લથડતા તેનું મોત થયું છે. આ યુવાન શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

Bhavesh Bhatti

|

Dec 27, 2019 | 9:42 AM

ઠંડીનો પારો વધતા રોગચાળો પણ વકર્યો છે ત્યારે રાજકોટમાં ડેન્ગ્યુને કારણે 28 વર્ષીય એક યુવાનનું મોત થયું છે. 22 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવતા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ગઈકાલે તબિયત લથડતા તેનું મોત થયું છે. આ યુવાન શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati