ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન

ઉત્તરાયણના દિવસોમાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કે જેમાં વાહનચાલકોના ગળાના ભાગે પતંગની દોરી આવી જવાથી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હોય કે પછી ઈજાગ્રસ્ત થયા હોય. તેવી જ ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસે એક ફરમાન જાહેર કર્યું છે. જુઓ VIDEO: Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો […]

ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન
Follow Us:
| Updated on: Jan 11, 2019 | 9:28 AM

ઉત્તરાયણના દિવસોમાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કે જેમાં વાહનચાલકોના ગળાના ભાગે પતંગની દોરી આવી જવાથી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હોય કે પછી ઈજાગ્રસ્ત થયા હોય. તેવી જ ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસે એક ફરમાન જાહેર કર્યું છે.

જુઓ VIDEO:

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સુરતના કોઈ પણ ઓવરબ્રિજ પર દ્વિચક્રીય વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બે દિવસ દ્વિચક્રીય વાહનો ઓવરબ્રિજ પર નહીં જઇ શકે. દ્વિચક્રીય વાહનોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. લોકોની સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઓવરબ્રિજ પર બાઈક પર જતાં લોકોને દોરો વાગતા ઇજા થતી હોય છે.

ઉત્તરાયણ એટલે તારીખ 14 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 15 જાન્યુઆરી રાતના 10 વાગ્યા સુધી સુરતના તમામ બ્રિજ પર કોઈ પણ બાજુથી ટૂ-વ્હીલર્સ અવરજવર નહીં કરી શકે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 : સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

[yop_poll id=554]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">