AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 26 દિવસમાં રાજકોટમાં કોરોનાથી 455 દર્દીના મોત થયા હોવાનો આકંડો સામે આવ્યો છે. રોજબરોજ વધી રહેલા મૃત્યુ આંકને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે. ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મરવા માટે છોડી દિધા છે. […]

રાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં
| Updated on: Sep 19, 2020 | 1:48 PM
Share

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 26 દિવસમાં રાજકોટમાં કોરોનાથી 455 દર્દીના મોત થયા હોવાનો આકંડો સામે આવ્યો છે. રોજબરોજ વધી રહેલા મૃત્યુ આંકને લઈને હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે. ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે કે, ગરીબોને મરવા માટે છોડી દિધા છે. ખાનગી હોસ્પિલમાં બે કે ચાર જણા મોતને ભેટે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં મોતનો આંકડો વધુ છે. સિવીલ હોસ્પિટલમાં શા માટે ખાનગી હોસ્પિટલ જેવી સારવાર નથી મળતી. અમારા કહેવાથી સરકાર જાગે અને કોઈનું જીવન બચે તો અમારુ કામ સાર્થક રહેશે. લલિત વસોયાએ પણ કહ્યું કે ચાર તાલુકાની વચ્ચે એક કોવિડ હોસ્પિટલ બને. સૌરાષ્ટ્રના કોઈ દર્દીને રાજકોટ સુધી ના આવવુ પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

આ પણ વાંચોઃચીન સરહદે સ્થિતિ ગંભીર, ચીન સાથે જોડાયેલી આખી LAC ઉપર સૈન્ય તહેનાત, ચીનના છમકલાનો જડબાતોડ જવાબ અપાશેઃસેનાધ્યક્ષ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">