AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1 હજાર 74 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જાણો તમામ જિલ્લાના કોરોનાના આંકડાઓ

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1 હજાર 74 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ 231 કેસ પોઝિટિવ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં વધુ 153 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ 110 કેસ પોઝિટિવ કેસ જ્યારે રાજકોટમાં આજે વધુ 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 22 […]

VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1 હજાર 74 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જાણો તમામ જિલ્લાના કોરોનાના આંકડાઓ
| Updated on: Aug 07, 2020 | 1:52 PM
Share

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1 હજાર 74 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ 231 કેસ પોઝિટિવ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં વધુ 153 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ 110 કેસ પોઝિટિવ કેસ જ્યારે રાજકોટમાં આજે વધુ 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં સૌથી વધુ 10 લોકોના મોત થયા જ્યારે અમદાવાદમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોરબી અને વડોદરામાં બે-બે લોકોના મોત થયા હતા. અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ, વલસાડમાં એક-એકના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 1390 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">