AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી

આકરા ઉનાળાની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાંજ રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી ચુક્યો છે. માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં ગરમીએ પોતાનો પ્રકોપ વર્તાવ્યો છે. તેવામાં રાજ્યના 10 થી વધુ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 43 ડિગ્રી સાથે આજે અમરેલી સૌથી […]

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 29, 2019 | 2:44 PM
Share

આકરા ઉનાળાની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાંજ રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી ચુક્યો છે.

માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં ગરમીએ પોતાનો પ્રકોપ વર્તાવ્યો છે. તેવામાં રાજ્યના 10 થી વધુ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 43 ડિગ્રી સાથે આજે અમરેલી સૌથી ગરમ શહેર રહ્યું. તાપમાનના પારાની વાત કરીએ તો અમદાવાદમાં 42.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.7 ડિગ્રી, રાજરોટ 42 ડિગ્રી, ભુજ 42.2 ડિગ્રી, ગાંધીનગર 40.5 ડિગ્રી, ડીસા 41.7, સુરત 40 ડિગ્રી અને ભાવનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટ વેવની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હિટ વેવથી બચવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમા બપોરે 1 થી 5ના સમયમાં કામ સિવાય બહાર ન નીકળવું. પ્રવાહી વધુ પ્રમાણમા પીવુ. તકડામાં વધુ ફરવુ નહી. વગેરે માહિતી સાથે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ક્યાં કેટલી પડી ગરમી

સૌથી વધુ ગરમી અમરેલીમાં, 43 ડીગ્રી અમદાવાદમાં 42.2 ડીગ્રી સુરેન્દ્રનગરમાં 42.7 ડીગ્રી

રાજકોટમાં 42 ડીગ્રી ભૂજમાં 42.2 ડીગ્રી ગાંધીનગરમાં 40.5 ડીગ્રી વડોદરામાં 40.6 ડીગ્રી ડીસામાં 41.7 ડીગ્રી સુરતમાં 40 ડીગ્રી ભાવનગરમાં 39.2 ડીગ્રી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">