મિતાલી રાજને ખેલ રત્ન મળતાં તાપસીએ કંઈક આ રીતે કર્યાં વખાણ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

અભિનેત્રી તાપસી પન્નુએ ખેલ રત્ન પ્રાપ્ત કરવા બદલ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની પ્રશંસા કરતી એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ હાલમાં જ 'શાબાશ મિઠ્ઠુ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તાપસી મિતાલી રાજનું પાત્ર ભજવી રહી છે.

મિતાલી રાજને ખેલ રત્ન મળતાં તાપસીએ કંઈક આ રીતે કર્યાં વખાણ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Taapsee Pannu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:58 PM

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) હાલમાં તેની આગામી ફિલ્મ શાબાશ મિઠ્ઠુ (Shabaash Mithu)ના શૂટિંગમાં વ્યસ્ત હતી. અભિનેત્રી આ ફિલ્મમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raaj)નું પાત્ર ભજવતી જોવા મળશે. અભિનેત્રીએ મિતાલી રાજને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમના વખાણ પણ કર્યાં છે. મિતાલી રાજ ખેલ રત્ન મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનને સમ્માન આપવામાં આવેલ એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું, “બસ તેમની પ્રશંસાનો આ વિગતવાર પરિચય સાંભળીને મને લાગે છે કે તે માત્ર એક ફિલ્મ નહીં, પણ પોતાની પર એક સંપૂર્ણ શ્રેણીને પાત્ર છે.” તેમણે ઉમેર્યું, “તે ખૂબ જ પ્રેરણાદાયક છે.”

અભિનેત્રીએ તાજેતરમાં શાબાશ મિઠ્ઠુ શૂટિંગ પૂર્ણ કર્યું છે. એક્ટરએ ટ્વીટ કર્યું અને લખ્યું, ” 8 વર્ષની હતી જ્યારે કોઈએ સપનું બતાવ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે ક્રિકેટ ફક્ત જેન્ટલમેનની રમત નહીં હોય. અમારી પણ એક ટીમ હશે, એક ઓળખ હશે. “વુમન ઇન બ્લુ”. આવી રહ્યા છીએ અમે જલ્દી #shabaashmithu”

આગામી આઈસીસી (ICC) મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માર્ચ-એપ્રિલ 2022માં ન્યુઝીલેન્ડમાં યોજાવાનો છે. રાજની કપ્તાની હેઠળ ભારત સાથે ત્રીજી વખત ફાઈનલમાં પ્રવેશ કરવાના લક્ષ્ય સાથે બાયોપિક માટે આનાથી વધુ સારો સમય ન હોઈ શકે. ‘શાબાશ મિઠ્ઠુ’નું નિર્દેશન સુજીત સરકાર કરી રહ્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર આગામી પ્રોજેક્ટ્સથી લઈને તેના ફિટનેસ રહસ્યોની વિગતો શેર કરતી રહે છે. અભિનેત્રી પોતાની વાતો બેબાકી રીતે રાખવા માટે જાણીતી છે.

આ પણ વાંચો :- કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos

આ પણ વાંચો :- Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">