AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર, કહ્યું 300 વર્ષ પહેલા શું થયું કોણે જોયું

Kareena Kapoor : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor)અને સૈફ અલી ખાને (Saif Ali Khan) તેમના બીજા પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, કરિનાના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકના છેલ્લા પાનામાં જ્યાં બીજા પુત્રના ચિત્ર નીચે જહાંગીર (Jahangir)નું નામ લખેલું છે. ત્યાર બાદ ફરી એકવાર કરીના અને સૈફ […]

Kareena Kapoor:  છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર, કહ્યું 300 વર્ષ પહેલા શું થયું કોણે જોયું
છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:48 PM
Share

Kareena Kapoor : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor)અને સૈફ અલી ખાને (Saif Ali Khan) તેમના બીજા પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, કરિનાના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુસ્તકના છેલ્લા પાનામાં જ્યાં બીજા પુત્રના ચિત્ર નીચે જહાંગીર (Jahangir)નું નામ લખેલું છે. ત્યાર બાદ ફરી એકવાર કરીના અને સૈફ સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે.

ટ્રોલર્સ કરીના કપૂર (Kareena Kapoor)ને તેના પુત્રનું નામ મુઘલ બાદશાહ જહાંગીર (Jahangir)પરથી રાખવા માટે નિશાન બનાવી રહ્યા છે. જોકે, નજીકના મિત્રોએ તેનો બચાવ કર્યો છે. આ વખતે પણ કરીના એ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે જે તે તેના પહેલા પુત્ર તૈમુરના જન્મ સમયે જોવા મળી હતી.

લોકોએ તેમના પુત્રનું નામ ટર્કિશ આક્રમણકાર તૈમુર (Timur )ના નામ પર રાખવા બદલ ટ્રોલ થઈ હતી. તેમણે એ વાંધો ઉઠાવ્યો હતો કે તૈમુરે ભારત પર આક્રમણ કર્યું હતું, તે એક ક્રૂર શાસક હતો જેણે ખુલ્લેઆમ હત્યાકાંડ સર્જ્યો હતો. કરીનાનું માનવું છે કે, જેણે 300 વર્ષ પહેલા શું થયું તે કોણે જોયું.

એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. જ્યારે તેમને તૈમુર (Timur )ના નામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “અમને અમારા બાળકનું નામ રાખવાનો અધિકાર હોવો જોઈએ.

100-200 વર્ષ પહેલા કે 300 વર્ષ પહેલા શું થયું” કોણે જોયું છે તે? અને તમે કેવી રીતે જાણો છો કે મેં તેનું નામ તેના નામ પરથી રાખ્યું છે. અમે તૈમુરનું નામ તેના અર્થ પરથી રાખ્યું છે. અમને તે નામ ગમ્યું. તે માતાપિતાનો નિર્ણય છે, જે કંઈ થયું તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.

કરીના આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની છે, તેણે તેના પુત્રનું નામ જેહ રાખ્યું છે. કરીના ટૂંક સમયમાં જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા આમિર ખાન જોવા મળશે.

આ પણ વાંચો : Health tips: જાણો સ્વાસ્થ્ય માટે શું છે સારું ? સ્વીટ કોર્ન કે દેશી મકાઈ

આ પણ વાંચો : General Knowledge: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના વિશે તમે કેટલું જાણો છો?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">