Anushka Sharma Chat With Father: અનુષ્કા શર્માએ કહ્યું કારગિલ યુદ્ધ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું, જાણો કેમ

Anushka Sharma Chat With Father: અનુષ્કા શર્મા (Anushka Sharma)એ કહ્યું હતું કે, કારગિલ યુદ્ધ દરમિયાન તે અંદરથી ખૂબ ડરી ગઈ હતી, પરંતુ તેણે ક્યારેય પોતાના ચહેરા પર તે ભાવ ક્યારે પણ આવવા દીધો ન હતો.

Anushka Sharma Chat With Father: અનુષ્કા શર્માએ કહ્યું કારગિલ યુદ્ધ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું, જાણો કેમ
અનુષ્કા શર્માએ કહ્યું કારગિલ યુદ્ધ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતુંImage Credit source: instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 1:01 PM

Anushka Sharma Chat With Father: અનુષ્કા શર્મા (Anushka Sharma) બોલિવૂડની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી (Anushka Sharma Family) છે. અનુષ્કા શર્મા આર્મી ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી છે. અનુષ્કા શર્માએ એક વખત કહ્યું હતું કે તેના પિતા 1982થી ભારતીય સેનાના દરેક યુદ્ધનો હિસ્સો રહ્યા છે. ઓપરેશન બ્લુ સ્ટાર (Operation Blue Star) હોય કે કારગિલ યુદ્ધ (Kargil War) અનુષ્કા શર્માના પિતા (Anushka Sharma Father) કર્નલ (નિવૃત્ત) અજય કુમાર શર્મા (Ajay Kumar Sharma) બંનેમાં હાજર રહ્યા અને પોતાની ફરજ બજાવી.

અનુષ્કા શર્મા 11 વર્ષની ઉંમરે પણ ઘણી હોંશિયાર હતી

અનુષ્કા શર્માએ એમ પણ કહ્યું હતું કે તે સમયે તે તેની માતાને જોઈને સૌથી વધુ ડરી ગઈ હતી પણ તેણે પોતાના ડરને કાબૂમાં રાખતા શીખી લીધું હતું. અનુષ્કા શર્મા માત્ર 11 વર્ષની હતી, જ્યારે તેના પિતા જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાન સામે યુદ્ધ લડવા ગયા હતા. તે સમયે અનુષ્કા આ બધું સમજવા માટે ખૂબ નાની હતી. પરંતુ જ્યારે પણ તે તેના પિતા સાથે ફોન પર વાત કરતી ત્યારે તે તેના પિતા સાથે ત્યાંના વાતાવરણ વિશે નહીં, પરંતુ તેની શાળા અને બોયફ્રેન્ડ વિશે વાત કરતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

અનુષ્કા શર્માની પોસ્ટ અહીં જુઓ

અનુષ્કાએ ગર્વથી તેના પિતાને યુદ્ધના મેદાનમાં મોકલ્યા હતા

વર્ષ 2012માં ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અનુષ્કાએ કહ્યું હતું- ‘કારગીલ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. તે સમયે હું ખૂબ નાની હતી પણ મારી માતાને જોઈને હું ડરી ગઈ હતી. તે માત્ર ન્યૂઝ ચેનલો જ જોતી હતી. ચેનલો બદલાતી રહી. કેટલીકવાર જ્યારે જાનહાનિની ​​જાહેરાત કરવામાં આવતી ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ જતી.

અનુષ્કા પિતાની ખૂબ જ નજીક છે

અનુષ્કાએ કહ્યું હતું કે, તે તેના પિતાની ખૂબ નજીક રહી છે. તે તેના પિતા સાથે દરેક વિષય પર ખુલ્લેઆમ વાત કરી શકે છે, સિવાય કે અન્ય કોઈ નહીં. અનુષ્કાએ કહ્યું હતું કે- મને ખૂબ ગર્વ છે કે હું એક આર્મી ઓફિસરની દીકરી છું. જે એક એક્ટર હોવા કરતાં ઘણું મોટું છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">