AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુનીત બલાનાના ડિઝાઈનર ડ્રેસમાં Vaani Kapoor લાગી રહી છે દુલ્હન, લોકોને સમજાવ્યો પ્રેમનો અર્થ

વાણીએ આ ડ્રેસ સાથે ઘણા કડા તેના હાથમાં પહેર્યા અને ક્વર્કી ચોકરની સાથે ઈનૈમેલ વર્ક નેક પર કરવામાં આવ્યુ છે. તેમની હેરસ્ટાઈલ વેટ બીચી વેવ્સ અને ડેવી, શાઈની મેક-અપ તેમના ચહેરાને ખૂબસૂરત બનાવે છે.

પુનીત બલાનાના ડિઝાઈનર ડ્રેસમાં Vaani Kapoor લાગી રહી છે દુલ્હન, લોકોને સમજાવ્યો પ્રેમનો અર્થ
Vaani Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:42 PM
Share

વાણી કપૂરે (Vaani Kapoor) તાજેતરમાં જ તેમણે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. વાણી કપૂરે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે પ્રેમનો ખરેખર અર્થ શું છે, તે પણ મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવીને વાણીએ ખુલાસો કર્યો છે કે તે તેમના જીવનમાં એક એવી વ્યક્તિ ઈચ્છે છે, જે બરાબર વેલ્યૂઝ વાળો હોય અને તેમને ભરોસો હોય લગ્ન કરતા પહેલા આ સાથે તેમણે તેમની જૂની શાળાના રોમેન્ટિક દિવસોને યાદ કરે છે અને કહે છે કે પ્રેમનો અર્થ પ્યોર અને નોબલ વિશ્વાસ હોય છે.

જો વાણીના કવર વિશે વાત કરવામાં આવે તો તેમણે મસ્ટર્ડ યેલો શારારા સેટ કૈરી કર્યું જેના પર હૈવી મરોડી વર્કની ડિટેલિંગ કરવામાં આવી હતી. તેમણે તેની સાથે શરારા પેન્ટ્સ અને મેચિંગ બ્લાઉઝ પહેર્યો, જેને ડિઝાઈનર પુનીત બલાના દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.

વાણીએ આ ડ્રેસ સાથે ઘણા કડા તેના હાથમાં પહેર્યા અને ક્વર્કી ચોકરની સાથે ઈનૈમેલ વર્ક નેક પર કરવામાં આવ્યુ છે. તેમની હેરસ્ટાઈલ વેટ બીચી વેવ્સ અને ડેવી, શાઈની મેક-અપ તેમના ચહેરાને ખૂબસૂરત બનાવે છે. વાણી એકદમ બોહો બ્રાઈડ લૂકમાં જોવા મળે છે.

વાણીની બીજી તસ્વીરમાં પુનીત બલાનાની બીજી ડ્રેસ જે ચેરી રેડમાં બ્લોક પ્રિન્ટેડ લેહેંગા, પિંક અને ગ્રીન, જેમાં ફુશિયા પિંક બેસ છે. આ સાથે જે સ્કર્ટ વાણીએ કૈરી કર્યો છે, તેના પર ઝિયોમૈટ્રિકલ પૈટર્ન અને ક્રોપ ટોપ પર ડેલીકેટ મરોડી અને સિલ્કનું કામ કરવામાં આવ્યું છે. વાણીને એકદમ તે સિમિલર ડેવી, સન-કિસ્ડ ફેશનમાં પોતાના દરેક દેખાવમાં જોવા મળી હતી.

જો આપણે વાણીના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘બેલ બોટમ’ માં મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર, હુમા કુરેશી અને લારા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે રણબીર કપૂર અને સંજય દત્ત સાથે ફિલ્મ ‘શમશેરા’માં પણ જોવા મળશે. આ બે ફિલ્મો સિવાય વાણી ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ માં આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળશે.

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">